ડો આંબેડકર યુવા સંગઠન દ્વારા કારકિર્દી માર્ગદર્શન સેમીનાર નુ આયોજન કરાયું

ગતરોજ પોરબંદર કડીયા પ્લોટ વિસ્તારમાં અનુસુચિત જાતિ સમાજ ના વિધાર્થીઓ માટે ડો આંબેડકર યુવા સંગઠન દ્વારા કારકિર્દી માર્ગદર્શન સેમીનાર નુ આયોજન કરવામાં આવ્યું હતુ જેમાં શહેરના શિક્ષણવિદો ડો વાઘેલા સાહેબ.ડો જીગ્નેશ પ્રશ્નાણી સાહેબ.જીલ્લા રોજગાર અધિકારી શ્રી દિનેશભાઈ પરમાર સાહેબ તેમજ સંગઠન ના પ્રમુખ નરેશ ઢાકેચા અને સમાજ ના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા અને ઉદબોધન કર્યું હતું

Please follow and like us:
Spread the love
CATEGORIES

COMMENTS

Wordpress (0)
Disqus ( )
error: Content is protected !!