અયોધ્યાથી આવેલ અક્ષત કળશનું પોરબંદર માં ધામધૂમથી પૂજન કરાયું

ભારત વર્ષના 494 વર્ષના સંધર્ષ પછી અયોધ્યા નગરી ખાતે ભગવાન શ્રીરામચંદ્ર પ્રભુના મંદિરમાં તારીખ 22/1/2024ના રોજ પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવની ભવ્યાતિભવ્ય ઉજવણી સમગ્ર દેશ દુનિયામાં થઈ રહી છે જેના ભાગરૂપે આજરોજ નિલેશ હીરાભાઈ કિશોર
(કાર સેવક,
કુબેર કોર્નર એપાર્ટમેન્ટ 202
ખાખ ચોક, પોરબંદર)ના તથા અનીલભાઇ મોતીવરસ ના નિવાસસ્થાને અયોધ્યાથી આવેલ અક્ષત કળશનું વાજતે ગાજતે ધામધૂમથી હર્ષ ઉલ્લાશ સાથે પૂજન પધરામણીનો લાભ મળેલો. જેમાં 108 વાર ભગવાન શ્રી રામની રામધૂન બોલાવેલ હતી તેમજ હનુમાન ચાલીસા ના પાઠ કરે તેમ જ શ્રી રામ સ્તોત્રનું પઠન કરેલ

Please follow and like us:
Spread the love
CATEGORIES

COMMENTS

Wordpress (0)
Disqus ( )
error: Content is protected !!