મકરસંક્રાંતિના પાવન પર્વ પર વિવિધ સેવાકીય કાર્યોનું થયું આયોજન

—-
મકરસંક્રાંતિએ ખુશીઓનો તહેવાર છે જેને દરેક લોકોએ ખુશીથી ઉજવવો જોઈએ ત્યારે
સ્પોર્ટ્સ યોગ એન્ડ કલ્ચરલ એસોસિયેશન દ્વારા મકરસંક્રાંતિના પાવન પર્વે પર ગાય ને ઘાસચારો, પક્ષીઓને ચણ તથા જરૂરીયાત મંદ લોકોને મમરાના લાડુ, જુદા જુદા પાક, ચોકલેટ, ધાબળા તથા અન્ય ધાન્યનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ તકે સંસ્થાના ચેરમેન હસમુખભાઈ શિલુ પરોક્ષ રીતે તથા વાઇસ ચેરમેન હાર્દિકભાઈ તન્ના, જનરલ સેક્રેટરી દીપ સોનીગ્રા, ખજાનચી રીતલબેન બાદરશાહી, લીગલ એડવાઇઝર ભૂમિ મજુકોડિયા, સોશીયલ મીડીયા ડાયરેકટર જીજ્ઞેશ સોલંકી, સોશીયલ મીડીયા, કો-ઓર્ડીનેટર અભી આડતીયા, સભ્ય હેતલબેન એન.જેઠવા, જાગૃતિબેન પાંજરી, ધર્મિષ્ઠાબેન જેઠવા, કાજલબેન વાઘેલા, વિશાખાબેન શિલું, રીનાબેન ભરાડા, સ્નેહા ચુડાસમા, અલ્પેશભાઈ મકવાણા, મયુરભાઈ કુહાડા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

Please follow and like us:
Spread the love
CATEGORIES

COMMENTS

Wordpress (0)
Disqus ( )
error: Content is protected !!