અયોધ્યાથી દર્શન કરી પરત આવતા રામ ભક્તોનું પોરબંદરમાં ભવ્ય સ્વાગત
અયોધ્યાથી દર્શન કરી પરત આવતા રામ ભક્તોનું પોરબંદરમાં ભવ્ય સ્વાગત ,પોરબંદર જિલ્લા ભાજપ આગેવાનો અને કાર્યકર્તાઓ દ્વારા રામ ભક્તોનું પોરબંદર રેલવે સ્ટેશન ઉપર ઢોલ નગારા હારતોરા સાથે ભવ્ય સ્વાગત કરવામાં આવેલ છે.
Please follow and like us: