પોરબંદરથી દોડતી કેટલીક ટ્રેનો મર્યાદિત દિવસો પૂરતી સંપૂર્ણપણે રદ કરવામાં આવશે

પોરબંદર પીટ લાઇનમાં ચાલી રહેલા સમારકામના કામને કારણે પોરબંદરથી દોડતી કેટલીક ટ્રેનો સંપૂર્ણપણે રદ કરવામાં આવશે

વેસ્ટર્ન રેલ્વે ભાવનગર ડિવિઝનના પોરબંદર સ્ટેશનની પીટ લાઇન પર ચાલી રહેલા સમારકામના કામને કારણે પોરબંદરથી દોડતી કેટલીક ટ્રેનો 02.03.2024 થી 14.04.2024 સુધી સંપૂર્ણપણે રદ રહેશે. આ ટ્રેનોનું વિગતવાર વર્ણન નીચે મુજબ છે:-
1. ટ્રેન નંબર 09516/09515 પોરબંદર – કાનાલુસ – પોરબંદર
2. ટ્રેન નંબર 09552/09551 પોરબંદર – ભાણવડ – પોરબંદર
3. ટ્રેન નંબર 09549/09550 પોરબંદર – ભાણવડ – પોરબંદર
4. ટ્રેન નંબર 09565/09568 પોરબંદર – ભાવનગર – પોરબંદર

માશૂક અહમદ
વરિષ્ઠ મંડલ વાણિજ્ય પ્રબંધક
પશ્ચિમ રેલવે‚ ભાવનગર મંડલ

Please follow and like us:
Spread the love
CATEGORIES

COMMENTS

Wordpress (0)
Disqus ( )
error: Content is protected !!