ભાગ્યવિજય હિંમતલાલ દવે ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજીત શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞમાં શ્રી ગોવર્ધન પૂજા ઉત્સવ ઉજવાયો


કથા દિવસ પાંચમો
ભાગ્યવિજય હિંમતલાલ દવે ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજીત શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞમાં આજે શ્રી ગોવર્ધન પૂજા ઉત્સવ ઉજવાયો, જેમા પ્રભુ શ્રી ગિરિરાજ જી ને 56 ભોગ ધરાવવામાં આવ્યો અને ભવ્ય ઉજવણી કરવામાં આવી ધર્મપ્રેમી જનતાએ ઉત્સવમા અનેરો રંગ પૂર્યોં
સાથે વિવિધ સમાજના ના લોકોએ આરતી નો લાભ લીધો જેમા
શ્રી ગુર્જર સુથાર સમાજ
શ્રી વાણિયા સમાજ
શ્રી મોચી સમાજ
સમસ્ત ખારવા સમાજ, ખવાસ સમાજ ,સોરઠીया રાજપૂત સમાજ, કોળી સમાજ, મોચી સમાજ,વાલ્મીકિ સમાજ પ્રમુખ, દિલીપ ભાઈ, વજુભાઈ
સમય ગ્રુપ, ગઢવી ચારણ સમાજ
ઇન્ટરનેશનલ લોહાણા મહિલા મંડળ, શ્રી પવનભાઈ શિયાળ વાણોટ શ્રી સમસ્ત ખારવા સમાજ (પોરબંદર )
તથા પંચ પટેલશ્રીઓ સંઘ વિભાગ RSS પોરબંદર જિલ્લા પ્રચારક
વિવેકભાઈ તલાવીયા,
ઉમેશભાઈ ઓડેદરા તાલુકા કાર્યવાહક સંઘ વિભાગ આર.એસ એસ
: સતિષભાઈ જોશી સહકાર્ય વાહક તાલુકા સંઘ વિભાગ આર.એસ એસ
: હાર્દિકભાઈ મેર તાલુકા નગર પ્રચારક સંઘ વિભાગ આરએસએસ
અશ્વિન ભાઈ ઠાકર ટ્રસ્ટી શ્રી સૌરાષ્ટ્ર કચ્છ સમસ્ત બ્રહ્મ સમાજ
ફાલ્ગુન ગુરુજી આચાર્ય શ્રી સાંદિપની વિદ્યાલય તથા સાંદિપની વિદ્યાલય ઋષિ કુમારો
સુરેખાબેન શાહ તથા નીતા બેન વોરા
રાજીવ ભાઈ વ્યાસ, તુષારભાઈ પુરોહિત, વિજય ભાઈ ઉનડકટ
સુભાષ ભાઈ દવે પ્રમુખ દેવુભગત ટ્રસ્ટ
રમણીકભાઈ પુરોહિત – ટ્રસ્ટી શ્રી દેવુ ભગત ચેરીટેબલ ટ્રસ્ટ
નિર્મલાબેન કારીયા પૂર્વ કાઉન્સિલર શ્રી તથા કૃપાબેન હિતેશભાઈ કારિયા કાઉન્સિલર શ્રી પોરબંદર નગર પાલિકા ગાયત્રી પરિવાર સર્વે એ આરતી નો લાભ લીધો અને બધા લોકો એ સાથે મળી ને શ્રી શ્યામ ભાઈ ઠાકર ની અદભુત શૈલી મા શ્રી ભાગવત જી નુ રસ પાન કર્યું. આરતી બાદ લોકો એ મહાપ્રસાદી નો લાભ લીધો
