રાજકોટમાં પાંચ મહિના પહેલા મોટર સાયકલ ચોરીના ગુનાનો ભેદ ઉકેલતી પોરબંદર પોલીસ

જુનાગઢ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક નિલેશ જાજડીયા તથા પોરબંદર પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજા દ્વારા અનડીટેક મિલ્કત સંબંધી ગુન્હાઓ શોધી કાઢવા માટે વખતો વખત આપેલ સુચના આધારે જયા પોલીસ અધિક્ષક સુરજીત મહેડુ ની સહબરી હેઠળ એલ.સી.બી. DC પો.ઇન્સ. આર.કે.કાંબરીયા તથા એલ.સી.બી. સ્ટાફના માણસો પોરબંદર શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન હફીકત આધારે મળેલ કે, વિરડી પ્લોટ ગાત્રાળ મંદીર તરફ થી એક શખ્સ નંબર પ્લેટ વગરનું મો.સા. લઈને આવે છે અને તેની પાસેનું મો.સા ચોરી અથવા છળકપટ પટથી મેળવેલ છે, જેથી હકીકત આધારે વિરડી પ્લોટ ગાત્રાળ મંદીર પાસે પહોંચતા વિરડી પ્લોટ તરફ થી એક શખ્સ નંબર વગરનું મો.સા. ચલાવીને આવતો હોય જેથી મજકુરને રોકી મો.સા. ના આર.ટી.ઓ. લગત રજા. કાગળો માંગતા નહી હોવાનું જણાવતા તથા મો તા. બાબને પુછપરછ કરતા કોઈ સંતોષ કારક જવાબ નહી આપતા ભરત ભૂપતભાઈ મકવાણા ઉવ.૨૪ રહે. ભાવનગર શિવમ અમૃત સોસાયટી ટોપ ત્રી સિનેમા પાછળ મકાન નં.૧૦ ભાવનગર મુળ ગામ પાદરગઢ પ્લોટ વિસ્તાર તા તળાજા જી. ભાવનગર હાલ સુઇગામ રાધેકૃષ્ણ મંદીર પાછળ કાનજીભાઇ બાહ્મણના માનમાં તા. સુઈગામ જી બનાસકાંઠા વાળા પાસે થી કાળા લટનું હીરો કંપનીનું સ્પ્લેન્ડર પ્લસ મહે આ. એન્જીન નં. 17ATSEC6148 તથા ચેસીસ – 071680004 કી3 20,000/- PER COPC. S. 102 મુજબ કબજે કરી મજકુરને CGPCC B. ૪૧૧૧)ડી મુજબ અટક કરેલ તથા સદરહું મો.સા. ના એન્જીન તથા ચેસીસ નંબર ઈ-ગુજકોપ તથા પોકેટ કોમ એપ્લીકેશન મારફત ચેક કરતા સદરહુ મો.સા ના આર.ટી.ઓ રજી નં GJ-49-BNE-0317 હોવાનું જણાઇ આવેલ અને આરોપીને એલ.સી.બી. કચેરી ખાતે લાવી મોટર સાથકલ બાબતે પૂછપરછ કરતા મો સા પોતે આજ થી આશરે પાંચેક મહીના પહેલા બપોરના સમયે રાજકોટ શહેરમાં ચાલીક સેડ સ્વામી વિવેકાનંદના સ્ટેચ્યુ સાથે આવેલ કોમ્પલેક્ષ નીચે રોડની સાઈડમાં પાર્ક કરેલ હોય ત્યાંથી ચોરી કરેલ હોવાનું જણાવેલ. જે બાબતે તપાસ કરતા રાજકોટ શહેર એ-ડીવીઝન પો.સ્ટે. માંગુરનં. પાર્ટ A-11201210616/2083 LP.C. કલમ ૬૭ મુજબ તા.૫/૦૮/૨૦૨૩ ના ગુાના કામે ચોરી કરેલ મો.સા. હોવાનું જણાઇ આવતા આરોપીને આગળની કાર્યવાહી કરવા માટે કીર્તિમંદીર પો.સ્ટે. ખાતે સોંપી આપી રાજકોટ શહેર એ-ડીવેઝન પો.કરે. માં જાણ કરવા તજવીજ કરવામાં આવેલ છે.

– પકડાયેલ મુદામાલ >>

કાળા કલરનું હીરો કંપનીનું સ્પ્લેન્ડર પ્લસ પો. સા. એન્જીન નં. 174 1526/48 તથા ચેસીસ નં 1974 1HISON 3. 20,000

આરોપી-

ભરત સુપતભાઇ મકવાણા ઉ.વ.૨૩ રહે, ભાવનગર શિવમ ખમૃત સોસાયટી ટોપ ત્રી સિનેમાં પાછળ મકાન નં ૧૯ ભાવનગર મૂળ ગામ પાદરગઢ પ્લોટ વિસ્તાર તા.તળાજા જી. ભવનગર હાલ સુઇગામ રાધેકૃષ્ણ મંદીર પાછળ કાનજીભાઇ બાહ્મણના મકાન માં તા.સુઈગામ જી બનાસકાંઠા

કામગીરી કરનાર અધિકારી/કર્મચારીઓ:-

આ કામગીરીમાં પોરબંદર LCB I/C PI આર.કે.કાંબરીયા, ASI બટુકભાઇ વિંઝુડા, રાજેન્દ્રભાઇ જોષી, HC ઉદયભાઇ વરૂ. – ઉપેન્દ્રસિંહ જાડેજા, ગોવિંદભાઇ મકવાણા, રણજીતસિંહ દયાતર, હીમાંશુભાઇ મક્કા, મુકેશભાઇ માવદીયા, કુલદીપસિંહ જાડેજા, લખમણભાઇ ઓડેદરા, WHC નાથીબેન કુછડીયા તથા PC વિરેન્દ્રસિંહ પરમાર, નટવરભાઇ ઓડેદરા, દુલાભાઇ ઓડેદરા, અજયભાઇ ચૌહાણ, જીતુભાઇ દાસા, ડ્રા. PC રોહીતભાઇ વસાવા વિગેરે રોકાયેલ હતા.

Please follow and like us:
Spread the love
CATEGORIES
TAGS

COMMENTS

Wordpress (0)
Disqus ( )
error: Content is protected !!