પોરબંદર માં વિશ્વ આત્મહત્યા નિવારણ પખવાડિયાની ઉજવણી
આજ રોજ તા.૧૭-૦૯-૨૦૨૪ ના વિશ્વ આત્મહત્યા નિવારણ પખવાડિયાની ઉજવણીના ભાગરૂપે સિવિલ સર્જન ડૉ.એ.વી.તિવારીના માર્ગદર્શન હેઠળ DMHP વિભાગના ક્લીનીકલ સાયકોલોજીસ્ટ મનીષકુમાર મારું અને સોશિયલ વર્કર હેતલબેન મોઢા દ્વારા પોરબંદર જિલ્લાના માધવ પાર્ક ખાતે ત્યાંના રહેવાસીઓને આત્મહત્યા નિવારણ, ટેલી માનસ હેલ્પલાઈન ,આત્મહત્યા રોકવાના ઉપાયો વિશે ચર્ચા કરવામાં આવી હતી.અને IEC મટીરીયલ આપવામાં આવ્યું હતું.આ તકે ત્યાંના લોકોનો ખૂબ સાથ સહકાર રહ્યો હતો.અને ઘણી બધી સમસ્યાઓ વિશે વિસ્તૃત માં ચર્ચા અને માર્ગદર્શન આપવામાં આવ્યુ હતું.
Please follow and like us: