ફાયબર ગ્રુપ દ્વારા 100 જરૂરિયાતમંદ પરિવાર ને મીઠાઈ વિતરણ
દર વર્ષની જેમ આ વર્ષે પણ
ફાઈબર ગ્રુપ ઓફ પોરબંદર દ્રારા
મીઠાઈ ,ફરસાણ, લાભ શુભ, મુખવાસ, દિવડા, વાટ, તેલ, સાથે ઘરે ઘરે દિવડા પ્રગટાવી જરૂરિયાતમંદ ૧૦૦ પરિવાર સાથે દિવાળી ની ઉજવણી કરવામાં આવી હતી
ફાઇબર ગ્રુપ ઓફ પોરબંદર દ્વારા
ખારવા સમાજ ને સાથે રાખી ને દિવાળી ની ઉજવણી કરવામાં આવી હતી ખારવાવાડ વિસ્તાર માં જે જરૂરિયાતમંદ પરિવારો છે એમના ઘરે દિવડા પ્રગટે અને બધાની જેમ દિવાળી ની ઉજવણી કરે તેવા ઉદેશ થી આ આયોજન કરવામાં આવ્યું હતું
દાતાશ્રીઓ ના સહયોગી
ફાઈબર ગ્રુપ ઓફ પોરબંદર
પોરબંદર ફિસ સપ્લાયર એસોસિએશન
રાષ્ટ્રવાદી હિન્દુ સંગઠન પોરબંદર
Please follow and like us:
CATEGORIES Porbandar