પોરબંદર ના નમઃ ક્લાસીસ માં સરકાર દ્વારા OBC કેટેગરીના ઉમેદવાર માટે નિશુલ્ક સ્પર્ધાત્મક પરીક્ષા અંગે ના કોચિંગક્લાસ

પોરબંદર ના નમઃ ક્લાસીસ માં સરકાર દ્વારા નિશુલ્ક સ્પર્ધાત્મક પરીક્ષા અંગે ના કોચિંગક્લાસ નું આયોજન
પોરબંદર માં નમઃ ક્લાસીસ માં સરકાર શ્રી દ્વારા કલાર્ક, તલાટી મંત્રી, પી. એસ. આઈ. કોન્સ્ટેબલ, ટેટ, જી. પી. એસ. સી જેવી સ્પર્ધાત્મક પરીક્ષા ઓની તૈયારી માટે સરકાર દ્વારા ફ્રી કોચિંગ વર્ગો નું આયોજન કરવા માં આવેલ છે
પોરબંદર ના નમઃ ક્લાસીસ ખાતે ક્લાર્ક, તલાટી મંત્રી, પી. એસ. આઈ., કોન્સ્ટેબલ, ટેટ જી. પી. એસ. સી. જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓ ની પૂર્વ તૈયારી માટે ના વર્ગો ગૂજરાત સરકાર યોજના અંતર્ગત ઓબીસી અને EWS કેટેગરીના ઉમેદવારો માટે ફ્રી -વિનામૂલ્યે વર્ગો ચાલુ કરવાનું આયોજન કરવામાં આવેલ છે
પોરબંદર ના જૂની સહયોગ હોસ્પીટલ પાછળ ચામુંડા ઝેરોક્ષ ની ઉપર નમઃ ક્લાસીસ (મોબાઈલ 9825556095) પર તા 10/12/24સુધીમાં ડોક્યુમેન્ટ જમા કરવાનાં રહેશે સરકાર દ્વારા આ યોજના નો લાભ મર્યાદિત સંખ્યામાં આપવાનો હોવાથી જે વહેલા ડોક્યુમેન્ટ જમા કરાવશે તેને અગ્રતા ના ધોરણે લેવામાં આવશે

Please follow and like us:
Spread the love
CATEGORIES

COMMENTS

Wordpress (0)
Disqus (0 )
error: Content is protected !!