સ્વામી આદિત્ય દેવજી દ્વારા ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ટ્રેનરો , કરાટે તેમજ ફિટનેસ એક્સપર્ટ સાથે યોગ સંવાદ અને રાષ્ટ્ર ઉત્થાન  સંવાદ

ગુજરાત રાજ્ય યોગ બોર્ડ તેમજ પતંજલિ યોગ સમિતિ ના સંયુક્ત ઉપક્રમે યોગ સમ્રાટ સ્વામી રામદેવજીના શિષ્ય સ્વામી આદિત્ય દેવજી દ્વારા ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ટ્રેનરો , એક્સ્ત્રિમ્ ફિટનેસ કેરના કરાટે તેમજ ફિટનેસ એક્સપર્ટ સાથે યોગ સંવાદ અને રાષ્ટ્ર ઉત્થાન  સંવાદ.

તાજેતરમાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડ અને પતંજલિ યોગ સમિતિ દ્વારા શહેરના જુદા જુદા સ્થળો પર યોગ ના પ્રચાર પ્રસાર માટેનું કાર્ય તીવ્ર ગતિથી ચાલતું હોય જે અનુસંધાને ગુજરાત રાજ્ય યોગ બોર્ડ અને પતંજલિ યોગ સમિતિ ના સંયુક્ત ઉપક્રમે એક્સ્ટ્રીમ ફિટનેસ કેર ખાતે એક યોગ સંવાદ અને રાષ્ટ્ર ઉત્થાન સંવાદનો કાર્યક્રમ યોજવામાં આવેલ આ પ્રસંગે યોગ સમ્રાટ સ્વામી રામદેવજીના પરમ શિષ્ય સ્વામી આદિત્ય દેવ જી જે પતંજલિ ના કેન્દ્ર યુવા પ્રભારી  છે તેમના અધ્યક્ષ સ્થાને ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ટ્રેનરો કોર કમિટીના, સભ્યો, એક્સ્ટ્રીમ ફિટનેસ કેરના કરાટે, માર્શલ આર્ટ અને ગર્લ્સ સેલ્ફ ડિફેન્સ એક્સપર્ટ તેમજ ફિટનેસ એક્સપર્ટ માટે યોગ સંવાદ તેમજ રાષ્ટ્ર ઉત્થાન સંવાદ યોજવામાં આવેલ આ પ્રસંગે સ્વામી આદિત્ય દેવ જી એ તમામ ટ્રેનરોને એમની ભૂમિકા માટે અને તેમના દ્વારા સમાજ માટે અપાઈ રહેલી સેવા માટે પ્રશંસા કરેલ સાથે વર્તમાન સમયમાં રાષ્ટ્ર સામે ના પડકાર માટે પણ કટિબદ્ધ થવા આહવાન કરેલ, ઘર ઘર સુધી યોગને કેવી રીતે પહોંચાડવું તે માટે પણ માર્ગદર્શન આપેલ. આ વિશેષ કાર્યક્રમને સુશોભિત કરવા પતંજલિ યોગ સમિતિના રાજ્ય પ્રભારી વિનોદભાઈ શર્મા, પતંજલિ યુવા પ્રભારી જોગારામજી ,જિલ્લાના ભારત સ્વાભિમાનના પ્રભારી નરેશભાઈ જુંગી ,મીતભાઈ જુંગી, ગુજરાત રાજ્ય યોગ બોર્ડના જિલ્લા કો-ઓર્ડીનેટર કેતન કોટિયા એક્સ્ટ્રીમ ફિટનેસ કેરના સંચાલક અને કરાટે એસોસિએશનના અભિન્ન અંગ સુરજભાઈ મસાણી, મહેશભાઈ મોતીવરસ ની પ્રેરક ઉપસ્થિતિ રહેલ
કાર્યક્રમની સફર બનાવવા માટે રકસ્ત્રીમ ફિટનેસ કેર, એક્સ્ટ્રીમ માર્શલ આર્ટસ એન્ડ ફિટનેસ  એકેડમી, કરાટે ડો એસોસિએશન પોરબંદર અને ગુજરાત રાજ્ય યોગ બોર્ડના તમામ ટ્રેનરો નું મહત્વનું યોગદાન રહેલ.

હીરા બેનગોરાણીયા, ઉષાબેન શિયાળ, વસંતાબેન કોરડીયા, ક્રિષ્નાબેન ટોડરમલ, મનીષાબેન લોઢારી,અલ્પાબેન લાખાણી, કિરણબેન કિશોર, વિશાખાબેન શીલું, ઉષાબેન વાંદરિયા, ક્રિષ્નાબેન ગોહેલ,ભાવનાબેન બાદરશાહી,સ્વાતિ બેન મઢવી,હેતલબેન જેઠવા, મનીષા બેન મશાણી, રિતલબેન બાદશાહી, જાગૃતિબેન પાંજરી, કોમલબેન ભદ્રેચા,ઉષાબેન મોતિવરસ,રેખાબેન રાયઠઠા, હંસાબેન ત્રિવેદી,રીના ભરાડા, હંસાબેન શિંગરખીયા,

સૂરજ મસાણી,મહેશ મોતિવરસ
સુનિલ ડાકી ,હેબિત મલેક
ધનિશ શેરાજી,જીવન ગોહેલ
મોહિત શિયાલ ,ખુશાલ મોદી
અંજલિ ગંધ્રોકિયા ,ધ્વનિ સલેટ
મીરા પંડ્યા ,પાયલ ચામડીયા
વિશ્વા ગોહેલ,હિના ભરડા
પાયલ કાઠી ,હિમાની મોતિવરસ
ધરતી કોટિયા ,સ્નેહા પાંજરી
વિશાલ બળેજા,ક્રિષ્ના મહેતા,ચિરાગ પાંજરી,હેમાંગ ચામડીયા,શ્રેયસ કોટિયા,મિલાપ લોંઢારી,કિંજલ હોદાર,ખુશ્બુ દાઉદિયા વગેરે નું મહત્વનું યોગદાન માટે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ ના જિલ્લા કો-ઓર્ડીનેટર કેતનભાઇ કોટિયા અને પતંજલિ ભારત સ્વાભિમાનના જિલ્લા પ્રભારી નરેશભાઈ જુંગી એ ઉપસ્થિત તમામ મહેમાનો,સહયોગીઓ યોગ કાર્ય માટે સમર્પિત યોગ ટ્રેનરો તેમજ સમાજ ને સશક્ત બનાવવા કટિબદ્ધ કરાટે એક્સપર્ટ નું શુભેચ્છા સહ આભાર વ્યક્ત કરેલ.

Please follow and like us:
Spread the love
CATEGORIES

COMMENTS

Wordpress (0)
Disqus ( )
error: Content is protected !!