પોરબદરના લોકોની આરોગ્ય સેવાનો થયો રેકોર્ડબ્રેક નવ દિવસમા ત્રણ મેડિકલ કેમ્પનું થયું આયોજન
પોરબદરના લોકોની આરોગ્ય સેવાનો થયો રેકોર્ડબ્રેક નવ દિવસમા ત્રણ મેડિકલ કેમ્પનું થયું આયોજન તાલુકા રેડક્રોસ સોસાયટીના ચેરમેન રામદેવભાઈ મોઢવાડીયા અને પાયોનીયર કલબ પ્રમુખ પ્રવીણભાઈ ખોરાવા ના સંયુક્ત ઉપક્રમે હજારો લોકોને મળી નિશુલ્ક આરોગ્ય સેવા



આજ રોજ તાલુકા રેડ ક્રોસ સોસાયટી અને પયોનીયાર ક્લબ અને જિલ્લા ભાજપ દ્વારા પોરબંદર મહા નગરપાલિકાના કર્મચારીઓ અને સફાઈ વર્કર આરોગ્ય ચકાસણી માટે મેડિકલ કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતું
આજ રોજ મહા નગરપાલિકા કચેરીમા તમામ કર્મચારીઓ અને સફાઈ કર્મચારીના આરોગ્ય ની જાણવણી હેતુ આજે તાલુકા રેડક્રોસના ચેરમેન શ્રી રામદેવભાઈ મોઢવાડીયા અને પાયોનીયર ક્લબ ના પ્રમુખ શ્રી પ્રવીણભાઈ ખોરાવા અને જિલ્લા ભાજપ સયુંકત ઉપક્રમે મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ કેમ્પમા પોરબંદર મહાનગરપલિકાના કર્મચારીઓ ના આરોગ્યની ચકાસણી અને જરૂરી સારવાર આપવામાં આવી હતી આં કેમ્પમા પોરબંદર ના કલેકટર એસ ડી.ધાનાણી અને મનપા કમિશનર એચ પ્રજાપતી ,ડે કમિશ્નર એમ ચતુર્વેદી સાહેબ ડે કમિશ્નર એચ પટેલ સાહેબ જિલ્લા ભાજપ પ્રમુખ રમેશભાઈ ઓડેદરા (પટેલ) જિલ્લા મહામંત્રી અશોકભાઈ મોઢા સહેર પ્રમુખ સાગરભાઈ મોદી પૂર્વ પાલિકા પ્રમુખ ચેતનાબેન તિવારી પોરબંદર તાલુકા પ્રમુખ રાણાભાઈ મોઢવાડીયા સીટી ER જયદીપસિંહ રાણા સાહેબ ના હસ્તે દીપપ્રગત્ય કરવામાં આવ્યું હતું શ્રી રામદેવભાઈ મોઢવાડીયા દ્વારા સ્વાગત પ્રવચન અને લોકોના આરોગ્ય ની કેળવણી અને કેમ્પ ની વિશિષ્ટ વિશે જાણકારી આપી હતી કલેકટર શ્રી દ્વારા PMC ના કર્મચારીઓ અને સફાઈ કર્મી તમામ લોકો નિરોગી રહે અને શહેર ને સ્વચ્છ અને નિરોગી રાખે તેવી સૂચન આપ્યું હતું સાથે આયોજકો ને શબ્દો થી સન્માન અને સેવા કીય પ્રવૃતિને બિરદાવી હતી સાથે છેલ્લા નવ દિવસ મા ત્રણ જેટલા કેમ્પ કરીને લોકો ના આરોગ્ય ની કેળવવી નું બીડું જેનીએ ઉઠાવવું હોય તેવા તાલુકા રેડ ક્રોસના ચેરમેન શ્રી.રામદેવભાઈ મોઢવાડીયા ની અવિરત સેવાઓને ખાસ બિરદાવી હતી
આ। કેમ્પ। મા આશરે ૩૦૦ થી વધુ લોકો એ આરોગ્ય સેવાનો લાભ લીધો હતો સરકારી ભવસીજી હોસ્પિટલનો ડો સયુંજ્યાં મંગેરા જનરલ મેડિસીન ડો પરાગ મજીઠીયા ડેન્ટલ ડો દ્રષ્ટિ વાળા સાઇકિયાટ્રીક ડો નયન જેઠવા ડો સાગર ચોહાણ
ડૉ રાજેશ વાઘ ઓર્થોપેડીક ડો શિવા નથની ગાયનેક ડો ઉત્સવ બોડા સર્જરી વિભાગ ડો આરતી સુત્રેજા પીડીયાટ્રીક ડો પ્રિયાક માકડિયા સ્ક્રીન નિષ્ણાત ડો સોનલ ઓડેદરા ફાર્માસ્ટિક
મીત રાઠોડ લેબ ટેકનીશ્યન સરફરાઝ ગજ કાર્તિક બોરખતિયા વિનય વાળા નાથભાઈ દ્વારા અલગ અલગ વિભાગના ડોકટર દ્વારા આ કેમ્પ મા સેવાઓ આપી હતી
આ કેમ્પ સતત સેવા આપતા આં કેમ્પ અને ગ્રીન પોરબંદર ના કોર્ડીનેટર ધર્મેશભાઈ પરમાર સહ કોર્ડીનેટર નરેશભાઈ થાનકી પિયુષભાઈ મજીઠીયા અને જે ખૂબ વ્યસ્ત હોવા છતાં આ સેવાકીય કર્યો મા પોતાના શબ્દોથી સેવાનો સાર્થ પૂરતા તેવા ડોકટર શ્રી રાજેશભાઈ કોટેચા અને વિજય ભાઈ ઉનડકટ જયેન્દ્રભાઈ ખૂટી ઘનશ્યામભાઈ પંડિયા રામભાઈ આગઠ જયેશભાઈ કારાવદરા યોગેશ પૂનાની જીતુ ભાઈ આગઠ કિશન રાઠોડ વનરાજ કેશવાલા મેરુ સિંધાલ ચિરાગ ડાભી ઉમેશરાજ બારીયા રશિક બાપા રોટલાવાળા ટ્રસ્ટ ના સંચાલક ભાવિન ભાઈ લીલાભાઈ કુછડીયા અને મોટી સંખ્યા માં ઉપસ્થિત મહેમાનો હજાર રહ્યા હતા કેમ્પ મા સોં મહાનુભાવોનો સોં આમંત્રિત મહેમાનો અને સોં કાર્યકર મિત્રોનો જે સતત સેવા આપી રહ્યાં છે અને ભવસિહિજી હોસ્પિટલના સ્ટાફ નો અને ધર્મેશ ભાઈ પરમાર દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો ત્યાર પછી PMC ના અધિકારીઓ અને ઓફિસ સ્ટાફના લોકો એ પણ આ સેવાકીય કાર્યને બિરદાવ્યું હતું
