શીલ ગામે ભરડા -ડાકી પરિવાર ના આરાધ્ય દેવ શ્રી સંગે સરિયાં બાપા ના મંદિરે વાર્ષિક દ્વિતીય પાટોત્સવ, નું ભવ્ય આયોજન સંપન્ન:ધ્વજારોણ, સંત વાણી, સમૂહ ભોજન સહીત ના વિવિધ કાર્યક્રમો

સત્કાર્યો મા સંપત્તિનો સદપયોગ થીં પરમ શાંતિ નો અહેસાસ થાય છે: ડો ઈશ્વરલાલ ભરડા
શીલ ગામે ભરડા -ડાકી પરિવાર ના આરાધ્ય દેવ શ્રી સંગે સરિયાં બાપા ના મંદિરે વાર્ષિક દ્વિતીય પાટોત્સવ, નું ભવ્ય આયોજન સંપન્ન:ધ્વજારોણ, સંત વાણી, સમૂહ ભોજન સહીત ના વિવિધ કાર્યક્રમો
માધવપુર (ઘેડ ) નજીક શીલ ગામે સામાજિક, શૈક્ષણિક, આધ્યાત્મિક, અને સેવા ક્ષેત્રે વિવિધ પ્રવૃર્તિ માં તાલુકા માં અનોખું સ્થાન ધરાવતા શીલ શ્રી સંગે સરિયાં બાપા શ્રી લખમણ બાપા મંદિર ખાતે દ્વિતીય વાર્ષિક પાટોત્સવ નું ભવ્ય આયોજન કરવામાં આવેલ હતુ જેમાં મંદિર ધ્વજારોહણ, લોકડાયરો, યગ્નોત્સવ મહા પ્રસાદ સહીત ના ધાર્મિક કાર્યક્રમો આસ્થા ભેર યોજાયાં હતાં આ મંદિરના પૂજારી શ્રી મનોજ ભાઈ ભરડા( ભૂવા આતા) ની નિશ્રામાં યજયેલા આ દ્વિતિય પાટોત્સવ મા મળેલી ધર્મ સભામા માંગરોળ તાલુકાના ભાજપ નાં પ્રમુખ શ્રી ભાવેશ ભાઇ ડાભી, માંગરોળ તાલુકા પંચાયત નાં સદસ્ય શ્રી રામજી ભાઇ ચુડાસમા, જિલ્લા સદસ્ય શ્રી શિલ્પા બેન , તાલુકા સદસ્ય શ્રી પાંચા ભાઇ ડા કી, દિવાસા દાડમ દેવ મંદિર નાં પૂજારી શ્રી રાહુલ ભાઇ ગોસ્વામી, ચાખવા નાં ઉપપ્રમુખ શ્રી લખન ભાઇ ભરડા ,દાતા શ્રી દિનેશ ભાઇ ગોવિંદ ભાઇ ભરડા, ભરડા કેબલ નાં માલિક શ્રી રાકેશ ભાઇભરડા, શીલ ગા મ નાં સેવા કર્મીયુવા સરપંચ શ્રી જયેશ ભાઇ ચુડાસમા,ગડુના જાણીતા નોટરી એડવોકેટ શ્રી ચંદુ ભાઇ ભરડા, વિદેશ ઇઝરાઇલ થીં પધારેલ દાતા શ્રી જીતેશ ભાઇ ભરડા, શ્રી મતી મીના બેન ભરડા,સમાજ શ્રેષ્ઠ શ્રી પરષોત્તમ ભાઇ બામણીયા, શ્રી કાંતિભાઈ ભરડા માંગરોળ, શ્રી પૂંજા ભાઇ ભરડાસહીત ના મહાનુભવો ઉપસ્થિત રહ્યા હતા
પ્રારંભ મા સેવા સમિતિ નાં પ્રમુખ શ્રી રાજા ભાઇ ભરડા એ મંદિર નાં નિર્માણ ની વિકાસ ગાથા પ્રસ્તુત કરી સૌ મહાનુભવો ને આવકાર્ય હતા આ ધર્મ સભાને સંબોધન કરતા મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેલા પોરબંદર જિલ્લા કોળી સમાજ રત્ન ડો ઈશ્વરલાલ ભરડા એ મંદિર પરિસર મા મંદિર અને વાડી નાં નિર્માણ મા ભરડા – ડા કી પરિવાર નાં દાતાઓ નાં ઉમદા સહકાર બિરદાવવા યોગ્ય છે સત્કાકાર્યો મા સંપત્તિનો સદુપયોગ થીં જીવનમાં પરમ શાંતિ પ્રાપ્ત થાય છે. આ અવસરે માંગરોળ તાલુકા કોળી સમાજ ના પ્રમુખ શ્રી લખમણ ભાઇ ભરડા,કેશોદ નાં ધારાસભ્ય પૂર્વ પશુપાલન મંત્રી શ્રી દેવા ભાઈ માલમ તથા માંગરોળ માળીયા વિસ્તાર નાં ધારા સભ્ય શ્રી ભગવાનજી ભાઇ કરગટીયા એ આ ધર્મોત્સવ ને આઘ્યાત્મિક ઉન્નતિનો રાજમાર્ગ ગણાવી અભિનદન સાથે શુભેચ્છાઓ પાઠવી હતી

આ તકે સમાજના ચૌદ દંપતી ની ઉપસ્થિતિ મા યોજાયેલા આ ત્રણ કુંડી યગ્નોત્સવ માં શાસ્ત્રી શ્રીભાર્ગવ ભાઈ પુરોહિત, ઋષિકુમાર શ્રી નિખિલ ભાઈ પુરોહિત, રાજેશ ભાઈ પુરોહિત, શ્રી જય પ્રકાશ પુરોહિત, શ્રી રાજ ભાઈ રાજ્ય ગુરુ, રૂપેશભાઈ ઠાકર એ વૈદિક મંત્રો ચ્ચાર દ્વારા આહુતિ આપી હતી આ તકે સંગેસરિય મંદિર અને વંડી નાં મુખ્ય દાતા શ્રી દિનેશભાઈ ગોવિંદ ભાઇ ભરડા નાં હસ્તે કેશોદના જાણીતા પત્રકાર શ્રી હર્ષ ભાઇ ભરડા ને કોળી સમાજ રત્ન એવોર્ડ એનાયત કરી સન્માનિત કરવામાં આવ્યા હતા
આ ધાર્મિક ઉત્સવ માં
રાત્રે યોજાયેલા ભવ્ય સંતવાણી કાર્યક્રમ મા જાણીતા કલાકરો સર્વ શ્રી નૈતિક વ્યાસ, શ્રી દર્શના ભરડા ઉસ્તાદ બેન્જો વાદક શ્રી વિનોદ ભાઇ મંજીરા વાદક શ્રી માલદે ભાઇ, પ્રફુલ ભાઇ સાઉન્ડ સિસ્ટમ શ્રી સતીશ પંડીત શ્રી રામજી ભાઇ ભરડા એ ભક્તિ ભાવથી ભાવિકો ને ભીંજવ્યા હતા
આ ઉત્સવ મા સેવા આપના રા સેવા કર્મીઓ ઓ ને સમાજ રત્ન એવોર્ડ થીં નવાજવામાં આવેલ હતા જેમાં સર્વ શ્રી મંદિર નાં પૂજારી ભૂવા આતા શ્રી મના ભાઇ ભરડા, કેશોદ નાં યુ વા પત્રકાર શ્રી હર્ષ ભાઇ ભરડા, મુખ્ય દાતા શ્રી દિનેશભાઈ ગોવિદભાઈ ભરડા,(ખાપટ ) શ્રી અજિત ભાઇ ડા કી, શ્રી સંજય ભાઇ ભરડા, શ્રી પરેશ ભાઇ ભરડા શ્રી વિમલ ભાઇ ભરડા શ્રી રાકેશ ભાઇ ભરડા (માંગરોળ) શ્રી દીપક ભાઇ ભરડાશ્રી રામજી ભાઇ ભરડા (ભંડુરી) નો સમાવેશ કરવામાં આવેલ હતા સમગ્ર કાર્યક્રમ નું સંચાલન એન્જિનિયર શ્રી કાન ભાઇ ડા કી સાંભળ્યુ હતુ જ્યારે આભાર દર્શન યુવા સેવા કર્મી શ્રી વિરમભાઇ ભરડા એ કર્યુ હતું
આ ઉત્સવ ને સફળ બનાવવા સેવા સમિતિના અધ્યક્ષ શ્રી રાજાભાઈ ભરડા,કારા ભાઈ ડાકી કાનભાઈ ડાકી રામભાઈ ભરડા સહીત ના યુવા ગ્રુપ સારી જહેમત ઉઠાવી હતી આ ધાર્મિક ઉત્સવ માં સમગ્ર સૌરાષ્ટ્ર સહીત ગુજરાત તેમજ દેશ વિદેશ ના ભરડા ડાકી પરિવાર ના ભાઈ બહેનો ઉપસ્થિતિ રહેશે ઉલ્લેખનીય છે કે શ્રી સંગેસરીયા બાપા ના નવ નિર્મિત મંદિર ખાતે વિશાળ કંપાઉન્ડ આવેલ છે જેમાં મુંબઈ અને સૌ રાષ્ટ્ર્ર સહીત દેશ વિદેશ માં થી આવતા ભરડા ડાકી પરિવાર ને ભોજન આવાસ ની સુવિધા સાથે 45 લાખના ખર્ચે વિશાળ વાડીનું નિર્માણ કાર્ય પૂર્ણતા ના આરે છે જેમાં દેશ વિદેશના દાતા ઓસર્વ શ્રી દિનેશ ભાઈ ગોવિંદ ભાઈ ભરડા(ખાપટ ), શ્રી જીતેશ ભાઈ ભરડા શ્રી મીના બે ન ભરડા સહિતના દાતાઓ નૉ સહ યોગ મળી રહ્યો છે મંદિર ની બાજુ માં રાજા સાહી વખતનું મોટુ તળાવ આવેલું છે જેમાં કુદરતી રીતે કમળો ખીલી ઉઠતાં તેનું પણ બ્યુટીફીકેશન નું કામ સેવા સમિતિ દ્વારા થઇ રહ્યું છે જે આજુ બાજુ પંથક ના લોકો માટે એક નજરાણું બની રહેશે

Please follow and like us:
Spread the love
CATEGORIES

COMMENTS Wordpress (0) Disqus ( )

error: Content is protected !!