જીએમસી સ્કૂલમાં જન્માષ્ટમી પર્વની ઉજવણી
પોરબંદર ની જીએમસી સ્કૂલમાં ભારતીય સંસ્કૃતિ ને ઉજાગર કરવાના હેતું સાથે જન્માષ્ટમી પર્વની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. તેમાં સ્કૂલ ના બાળકો રાધા-કૃષ્ણના પહેરવેશ માં આવ્યા અને મટકી ફોડ, રાસ ગરબા રમીને ભાગ લઇને કૃષ્ણજન્મોત્સવની ધામધૂમ ઉજવણી કરી આ ઉત્સવ માં સ્કૂલના પ્રિન્સિપાલ મનોજ પરમાર ના માગદર્શન માં શિક્ષકોએ પણ સારી જહેમત ઉઠાવી હતી. સંસ્થા ના પ્રમુખ વિમલજીભાઈ ઓડેદરા તથા ટ્રસ્ટીશ્રીઓએ વિદ્યાર્થીઓ અને વાલીશ્રીઓને જન્માષ્ટમી ની હાર્દિક શુભકામના આપેલ


Please follow and like us:
CATEGORIES Education
