મુખ્યમંત્રીએ કેતનભાઈ ગજ્જર ના નિવાસ સ્થાન “ગોવિંદ” ખાતે શુભેચ્છા મુલાકાત
પોરબંદર ખાતે ગુજરાત ના મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, કેન્દ્રીયમંત્રી ડૉ. મનસુખભાઈ માંડવિયા, રાજ્યસભા સાંસદ રામભાઈ મોકરિયા, ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડીયા, પૂર્વ કેબિનેટમાંત્રી બાબુભાઈ બોખીરીયા, પોરબંદર જિલ્લા ભાજપ પ્રભારી પ્રદીપભાઈ ખીમાણી સહિત આગેવાનો એ ઉદ્યોગપતિ કેતનભાઈ ગજ્જર ના નિવાસ સ્થાન “ગોવિંદ” ખાતે શુભેચ્છા મુલાકાત કરી હતી.










Please follow and like us:
CATEGORIES Porbandar
