ભારત વિકાસ પરિષદ સોમનાથ શાખા દ્વારા વેરાવળ કોવિડ હોસ્પિટલમાં સારવાર અર્થે આવેલ દર્દીઓના સગાંવહાલાં માટે સમિયાણાની વ્યવસ્થા કરાઈ
ભારત વિકાસ પરિષદ સોમનાથ શાખા દ્વારા વેરાવળ કોવિડ હોસ્પિટલમાં સારવાર અર્થે આવેલ દર્દીઓના સગાંવહાલાં માટે સુવા-બેસવા માટે સમિયાણાની વ્યવસ્થા કરવામાં આવી છે. આ ઉપરાંત નિઃશુલ્ક ચા પાણી અને નાસ્તાની વ્યવસ્થા કરવામાં આવેલ છે.(અહેવાલ કૌશલ જોશી)
Please follow and like us:
CATEGORIES Porbandar