પીએમ કેયર્સ ફંડે દેશમાં જાહેર આરોગ્ય કેન્દ્રોમાં 551 ઓક્સિજન ઉત્પાદન પ્લાન્ટ સ્થાપિત કરવાની સૈધ્ધાંતિક મંજૂરી આપી

પ્રધાનમંત્રીના નાગરિક સહાયતા અને રાહત ભંડોળ- પીએમ કેયર્સ ફંડે દેશમાં જાહેર આરોગ્ય કેન્દ્રોમાં 551 ઓક્સિજન ઉત્પાદન પ્લાન્ટ સ્થાપિત કરવાની સૈધ્ધાંતિક મંજૂરી આપી છે. આ ઓક્સિજન પ્લાન્ટમાં પીએસએ મેડિકલ ઓક્સિજન બનાવવામાં આવશે.હોસ્પિટલોમાં ઓક્સિજનની ઉપલબ્ધતા વધારવા માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નિર્દેશથી આ નિર્ણય લેવામાં આવ્યો છે. 

Please follow and like us:
Spread the love
CATEGORIES

COMMENTS

Wordpress (0)
Disqus ( )
error: Content is protected !!