પોરબંદર માં ક્રાયોજનિક ટેંક આવી પહોંચી

પૂજ્ય ભાઇશ્રી રમેશભાઈ ઓઝાના શુભ સંકલ્પથી પોરબંદરની ભાવસિંહજી (સરકારી) હોસ્પિટલમાં દર્દીનારાયણ માટે ઓક્સિજનની સ્થાયીરૂપે વ્યવસ્થા થઈ શકે એવા હેતુથી સાંદીપનિ વિદ્યાનિકેતન ખાતે આજે તા.22-05-21ના રોજ ઓક્સિજન ક્રાયોજનિક ટેંક આવી પહોંચી હતી. પૂજ્ય ભાઈશ્રી દ્વારા ટેંકનું વિધિવત્ પૂજન કરવામાં આવ્યું. પોરબંદરની ભાવસિંહજી હોસ્પિટલમાં આ ટેંક પ્રસ્થાપિત થઈને ખૂબ જ ઝડપથી કાર્યરત થઈ જશે.

Please follow and like us:
Spread the love
CATEGORIES

COMMENTS

Wordpress (0)
Disqus (0 )
error: Content is protected !!