Tag: #devotional#harimandir#sandipani#porbandar#nimeshgondlaiya
સાંદીપનિ શ્રીહરિ મંદિરમાં મહાભિષેક અને પાલખીયાત્રા સાથે ૧૮મા પાટોત્સવનું સમાપન
પોરબંદરના સાંદીપનિ વિદ્યાનિકેતનમાં આવેલા શ્રીહરિ મંદિરમાં શ્રીહરિ મંદિરનો ૧૮મો પાટોત્સવ પૂજ્ય ભાઈશ્રી રમેશભાઈ ઓઝાના સાન્નિધ્યમાં અનેકવિધ ધાર્મિક અને સેવાકીય કાર્યક્રમો સાથે ભક્તિભાવપૂર્વક તા.૧૪-૦૨-૨૪ થી તા.૧૬-૦૨-૨૪ ... Read More
વસંતપંચમી એ શ્રીહરિ મંદિરના ૧૮મા પાટોત્સવનો પ્રારંભ
પોરબંદરમાં સાંદીપનિ વિદ્યાનિકેતનમાં શ્રીહરિમંદિરમાં શ્રીલક્ષ્મીનારાયણ ભગવાન સહિતના વિગ્રહોની પ્રતિષ્ઠા વર્ષ ૨૦૦૬માં મહાસુદ રથસપ્તમીના દિવસે થઈ હતી. જેને આ ૨૦૨૪મા વર્ષે ૧૮વર્ષ પૂરા થઈ રહ્યા છે. ... Read More