ગાય ને વાછડું અવતરતા ગૌ પૂજા કરી :પેંડા વહેંચી ઉજવણી કરીપોરબંદર માં ગૌપ્રેમી નો અનોખો સંદેશ



પોરબંદર માં ગૌ પ્રેમી નવનિતભાઈ લીલાધર ભાઈ લીંબડ ના ઘરે ગાય ને વાછડું અવતરતા ગૌ પૂજા કરી પેંડા વહેંચી ઉજવણી કરી હતી અને લોકો ને ઘર માં એક ગાય રાખવા નો સંદેશો આપ્યો હતો ઘર માં ગાય માતા ના નિવાસ થી પોઝિટિવ એનર્જી નો સંચાર થાય છે .આ કાર્ય થી ગૌ પ્રેમ ને ચરિતાર્થ કર્યો હતો

Please follow and like us:
CATEGORIES Porbandar
