ગુરુપૂર્ણિમા ના દિવસે  જુઓ  બનાસકાંઠા ના એક અનોખા ગુરુ જેને અનોખા ઝભાં પહેરી બાળકો માં શિક્ષણ ના બીજ રોપ્યા :જુઓ વિડિઓ

બાળકો ને શિક્ષણ કેવી રીતે આપવું અને કેવી રીતે મગજ માં ઉતારવું તે એક શિક્ષક જ સારી રીતે જાણતા હોય છે પરંતુ કોરોના મહામારી માં અનેક બાળકો ને શિક્ષણ ન હતું મળતું અને બાળકો પાસે મોબાઈલ પણ  ન હતા ત્યારે  બનાસકાંઠા ના કાંકરેજ તાલુકાના હરિનગર પ્રાથમિક શાળા ના શિક્ષકે બાળકો ની શિક્ષણ માં વધુ રુચિ વધે તે હેતુ થી અલગ અલગ ઝભાં સીવડાવ્યા જેના પર પ્રાથમિક શિક્ષણ સહિત વિવિધ સ્થળો અને શિક્ષણ ને લગતી માહિતી છપાવી પરંતુ શિક્ષક નો આ કીમિયો ઘણો કામ લાગ્યો અને બાળકો ને પણ રુચિ લેતા કર્યા આજે આ શિક્ષક ને પોરબંદર માં આવેલ સાંદીપની વિદ્યાનિકેતન સંસ્થા માં કથાકાર રમેશ ભાઈ ઓઝા દ્વારા સન્માનિત કરાયા હતા

Please follow and like us:
Spread the love
CATEGORIES

COMMENTS

Wordpress (1)
  • comment-avatar
    મૌલિક જોષી mo. 9979387439 porbandar 4 years

    Great

  • Disqus ( )
    error: Content is protected !!