ગોલ્ડ મેડાલિસ્ટ વિદ્યાર્થીની હેમાંગીની લખલાણી એ પી.એચ.ડી ની પદવી મેળવી

પોરબંદર ની ગોઢાણીયા મહિલા કોલેજના અંગ્રેજી ડિપાર્ટમેન્ટ ની ગોલ્ડ મેડાલિસ્ટ વિદ્યાર્થીની હિમાગની રમેશ ચંદ્ર લખલાણી એ પી,એચ ડી. ની પદવી મેળવી . પોરબંદર : પોરબંદર ની ગોઢાણીયા મહિલા કોલેજ ની અંગ્રેજી ડિપાર્ટમેન્ટ મૅન્ટ ની ગોલ્ડ મેડલિસ્ટ હેમાંગીની રમેશ ચન્દ્ર લખલાણી એ પી, એચડી, ની ડિગ્રી મેળવી અધ્યાપકો ડિગ્રી મેળવતા હોય છે પણ વિદ્યાર્થી ડિગ્રી મેળવે તે વિદ્યાર્થી ઓને પ્રેરક બની છે આ પદવી મેળવતા સરસ્વતો તરફ થી શુભેચ્છાઓ આપાઈ હતી પોરબંદર ની નારી શિક્ષણ ક્ષેત્રે છેલ્લા 36 વર્ષી થી શિક્ષણ, શિસ્ત, અને સંસ્કાર ઘડતર માં
યુનિવર્સિટી નો દરજ્જો ધરાવતી શ્રી માલ દેવજી ઓડેદરા સ્મારક ટ્રષ્ટ સંચાલિત ડો વી. આર. ગોઢાણીયા મહિલા કોલેજ ના અંગ્રેજી પીજી ડિપાર્ટમેન્ટ ની ગોલ્ડ મેડા લિસ્ટ વિદ્યાર્થી ની અને જૂનાગઢ ના માળીયા ના આલેચા ગામ નિવાસી હેમાંગીની રમેશ ચંદ્ર લખ લાણી એ “ અંગ્રેજી વિષય માંએ સ્ટડી ઓફ ક્લચર લ હાઈ બિ ડી ટી ઈન ધ સિલેક્ટ ટેડ આફ્રિકન નોવેલ્સ “ એ વિષય પર રાણા વાવ ની સરકારી વિનયન કોલેજ ના પ્રિન્સિપાલ ડો. કમલેશ ભાઈ બુદ્ધ ભટ્ટી ના માર્ગદર્શન જૂનાગઢ ની ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીમાં મહાનિબંધ રજૂ કરતા યુનિવર્સિટી એ પી, એચડી. ની ડિગ્રી એનાયત કરી છે ઉલ્લેખ નીય છે કે તૅમણે આ સંશોધન દરમિયાન આફ્રિકન ના ચાર સિલેક્ટેડ અંગ્રેજી લેખકો ચિનુવા અકોની, બુચી અમે ચેતા, તીસ્તી ડગર મલ ન્ગા, ફૂલોશ નવ્યા પર આફ્રિકન સંસ્કૃતિ ના જુદા જુદા પાસાઓ પર તલસ્પર્શી અભ્યાસ તેમની નવલ કથા માંથી ભાષાકીય, સામાજિક, રીત રિવાજો જેન્ડર, રેસ, જાતિ લોક જીવન પર અભ્યાસ કરી આફ્રિકન સંસ્કૃતિ જે બીજા દેશો જેમના ગુલામ રહેલી તેમની સાથે મિક્સ સંસ્કૃતિ સાથે તાલ મેલ સાધવા ની સાથે સાથે સંસ્કૃતિ ને પોસ્ટ કોલનીય પિરિયડ દરમિયાન જે બદલાવ જોવા મળ્યો આ સંસ્કૃતિ ને એક નવા સ્વારૂપે લેખકો એ દર્શવીને તેમનો અનુભવો નુ આફ્રિકન ક્લચર નુ સંશોધન લક્ષી આલેખન કરી તારણ આપતાં તેઓને આ પી, એચ ડી ની પદવી એનાયત કરવા માં આવી છે પ્રોફેસરો પોતાની ફરજ બજાવતા બજાવતા ડિગ્રી મેળવતા હોય છે જયારે આ તેજવી વિદ્યાર્થીનિ એ આ કોલેજ માં બી. એ એમ એ કરી ને વિદ્યાર્થી અવસ્થામાં પી, એચ ડી ની ડિગ્રી મેળવી ખોબા જેવા આલેચા ગામ અને ગોઢાણીયા મહિલા કોલેજ નુ ગૌરવ વધારવા બદલ ટ્રસ્ટ ના પ્રમુખ. જાણીતા દાતા શિક્ષણ પ્રેમી ડો વિરમ ભાઈ ગોઢાણીયા, મેનેજીંગ ટ્રસ્ટી શ્રી અર્જુનભાઈ મોઢવાડીયા, ટ્રસ્ટી શ્રી ભરત ભાઈ ઓડેદરા શ્રી મતિ શાન્તા બેન ઓડેદરા શ્રી જયશ્રી બેન ગોઢાણીયા શ્રી ભરત ભાઈ વિસાણા સહિતના ટ્રષ્ટીઓ, ગોઢાણીયા બી, એડ કોલેજના ડાયરેક્ટર અને જાણીતા કેળવણીકાર ડો એ. આર ભરડા, ગોઢાણીયા મહિલા કોલેજ ના પ્રિન્સિપાલ ડો કેતન ભાઈ શાહ, અંગ્રેજી પીજી ડિપાર્ટમેન્ટ ના અધ્યક્ષ ડો સુલભા બેન દેવપુરકર,ટ્રસ્ટ ના અંગત સેક્રેટરી કમલેશભાઈ થાનકી સહીત મહિલા કોલેજ ના સમગ્ર સટાફ પરિવારે અભિનંદન સાથે શુભેચ્છાઓ પાઠવી છે

Please follow and like us:
Spread the love
CATEGORIES

COMMENTS

Wordpress (0)
Disqus ( )
error: Content is protected !!