અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા પોરબંદર જિલ્લાની 2022-2023ની નગર-કારોબારી ઘોષણા કરવામાં આવી

અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ ૧૯૪૯થી વિદ્યાર્થી હિત માટે સતત કાર્ય કરતું રહ્યું છે વિદ્યાર્થી પરિષદ વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે રચનાત્મક કાર્યક્રમો તેમજ વિદ્યાર્થીઓના પ્રશ્નો ને વાચા આપવા માટે રજૂઆતો તેમજ આંદોલન કાર્યક્રમો પણ અવારનવાર કરતું હોય છે
આ અંતર્ગત દર વર્ષે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા અલગ અલગ નગર કારોબારીની રચના કરવામાં આવતી હોય છે જે અંતર્ગત પોરબંદર જિલ્લાની 2022-2023ની નગર-કારોબારી ઘોષણા કરવામાં આવી છે.
નગર અધ્યક્ષ – ડો.ચેતનાબેન બેચરા
નગર મંત્રી – નેહલબેન થાનકી
નગર સહમંત્રી – લીલાભાઇ મોઢવાડિયા
નગર સહમંત્રી – રુચિકાબેન બાદરશાહી
નગર સહમંત્રી – પૃથ્વીરાજ મોઢવાડિયા
નગર સહમંત્રી- અર્જુનભાઈ જાડેજા
નગર સહમંત્રી- રાજવીરસિંહ ચૌહાણ
સ્ટુડન્ટ ફોર સેવા સંયોજક –
ધર્મેશભાઈ મોરી
સ્ટુડન્ટ ફોર ડેવલોપમેન્ટ સંયોજક – અક્ષય ભાઈ શાહ
કલા મંચ – ભાવીબેન જોશી
કારોબારી સભ્યોં –
હરદીપસિંહ ઝાલા
વિક્રાંતભાઈ થાનકી
ભાવેશભાઈ ટુકડીયા
,ઊર્વીબેન જોષી
, કૃપાલીબેન
,હર્ષભાઈ ગંગાજલિયા
, ભાર્ગવભાઈ વાઢેર, પુષ્ટિબેન પાઉં
કાર્યકારણી ની ઘોષણા કરવામાં આવી હતી જે આ વર્ષ માટે વિદ્યાર્થી પરિષદના નું કામ ને વધુમાં વધુ પડતો વેગ આપી પોરબંદર નગર ના વિદ્યાર્થીઓને પ્રશ્નોની રજૂઆતો તેમજ સર્વાંગી વિકાસ માટે સતત કાર્યરત રહેશે તેવું જણાવ્યું હતું.
ઉપર દર્શાવેલ (A.B.V.P) કારોબારી સમિતી ગઠન તારિખ = ૨૩ – ૦૭- ૨૦૨૨ના રોજ કરવામાં આવ્યું છે
