આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત પોરબંદર રેલ્વે સ્ટેશન પર રેલવે સ્ટેશન ના કર્મચારીઓ એ કોમી એકતા નું નાટક ભજવી લોકો ના દિલ જીત્યા
પોરબંદર રેલવે સ્ટેશન પર અઝાદી કા અમૃત મહોત્સવ ની ઉજવણી નું આયોજન કરાયું હતું જેમાં એક અઠવાડિયા સુધી વિવિધ કાર્યક્રમ યોજાયા હતા પોરબંદર ના કર્મચારીઓ દ્વારા કોમી એકતા નું એક નાટક ભજવ્યું હતું જેમાં હિન્દૂ મુસ્લિમ અને ખ્રિસતી ધર્મ ના લોકો એકતા સાથે રહે તેવો સંદેશો પાઠવ્યો હતો તો લોકો પણ આ નાટક જોઈ ને ભારત દેશમાં અનેકતામાં એકતા ના દર્શન કર્યા હતા નાટકના પાત્રો માં દિપક ગોહિલ તથા ગ્રુપ ના સભ્યો જોડાયા હતા નાટક બદલ ડીવીજનલ ઓફ રેલવે મેનેજર દ્વારા 3000 રૂ. આપી પ્રોત્સાહન પુરસ્કાર અપાયું હતું.
Please follow and like us:
CATEGORIES Porbandar