લોહાણા સમાજના પ્રમાણિક અને લડાયક યુવાન વિપુલભાઈ ચાંદરણાંની પોરબંદર શહેર કોંગ્રેસ સમિતિના કાર્યકારી પ્રમુખ તરીકે નિમણૂક
શક્તિસિહજી ગોહિલ, હીરાભાઈ જોટવા તથા જયકરભાઈ ચોટાઇની સૂચનાથી લોહાણા સમાજના અગ્રણી, પ્રમાણિક અને લડાયક યુવાન વિપુલભાઈ ચાંદરણાં ની પોરબંદર શહેર કોંગ્રેસ સમિતિના કાર્યકારી પ્રમુખ વરણી થતા તેઓ પક્ષને વધુ મજબૂત બનાવવાના પ્રયત્નો કરશે અને આપની જવાબદારી યશસ્વી રીતે નિભાવશે એવી શ્રદ્ધા રાજુભાઇ બી. ઓડેદરા
(કાર્યકારી પ્રમુખ પોરબંદર જીલ્લા કૉંગ્રેસ સમિતિ )એ વ્યક્ત કરી હતી
Please follow and like us:
CATEGORIES Porbandar