Watch “રોટરી કલબ ઓફ પોરબંદર દ્વારા નેશનલ પ્રેસ ડે ની ઉજવણી કરાઈ પત્રકારો ને કરાય સન્માનિત” on YouTube

રોટરી કલબ ઓફ પોરબંદર દ્વારા જી.એમ .સી ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે આજે 16 નવેમ્બર નેશનલ પ્રેસ દિવસ ની ઉજવણી કરાઈ આ પ્રસંગે જી એમ સી સ્કૂલ ના બાળકો મેં નેશનલ પ્રેસ દિવસ નું મહત્વ સમજાવી પોરબંદર ના તમામ પત્રકારો ને સન્માનિત કરાયા હતા .રોટરી કલબના પ્રમુખ પુરણેશ જૈન તથા ઉપપ્રમુખ તુષાર લાખાણી તથા જયેશ પતણી ,રોહિત લાખાણી ,ડિ.કે.કોટેચા,અશ્વિન ચોલેરા,જીગ્નેશ લાખાણી ,જીતેન ગાંધી ,ધવલ પરમાર ,કેતન પારેખ,ડો.પરાગ મજીઠિયા ઉપસ્થિત રહ્યા હતા.જી એમ સી સ્કૂલ ના પ્રિન્સિપાલ ગરિમા જૈને કાર્યક્રમ નું સંચાલન કર્યું હતું અને રોટરી કલબ ના પ્રમુખ પુરણેશ જૈને આભાર વિધિ કરી હતી

Please follow and like us:
Spread the love
CATEGORIES

COMMENTS

Wordpress (0)
Disqus ( )
error: Content is protected !!