પોરબંદરના માધવપુર ગામે કેન્દ્રીય મંત્રી પરસોતમ રૂપાલાની ઉપસ્થિતમાં ભવ્ય જનસભા યોજાઇ ,કુતિયાણાના બેઠક ઉમેદવાર ને ઢેલી બેન ઓડેદરાને લોકોનો જબરો પ્રતિસાદ
પોરબંદર જીલ્લાની કુતિયાણાના વિધાન સભા બેઠક પર આ વર્ષે ભાજપે નગરપાલિકા પ્રમુખ ઢેલી બેન ઓડેદરા ટિકિટ આપતા ભાજપમાં હરખ લાગણી જોવા મળી રહી છે આજે કેન્દ્રીય મંત્રી પરસોતમ રૂપાલા માધવપુર ગામે જાહેર સભા સંબોધી મોટી સંખ્યામાં લોકો આ સભામાં ઉપસ્થિત રહ્યા હતા કુતિયાણાના વિધાન સભ બેઠક પર ઘેડ વિસ્તાર કિંગ મેકર ગણાય છે ધેડ વિસ્તાર જેની લોક ચાહન હોય તે ઉમેદવાર નક્કી વિજેતા બને છે આમ તો છેલી બે ટર્મ એનસીપી ધારાસભ્ય વિજેતા રહ્યા છે પરંતુ ઢેલીબેન ઓડેદરા ટિકિટ મળતા તેમની જીતવાની આશા પ્રબળ બની છે કુતિયાણાના વિધાન સભા ઉમેદવાર ઢેલીબેન ઓડેદરા સમર્થન વિશાળ જન સભા યોજાઈ હતી જબરો પ્રતિસાદ લોકો નો મળ્યો હતો કેન્દ્રીય મંત્રી પરસોતમ રૂપાલા વડા પ્રધાનનરેન્દ્ર મોદીએ નેતૃત્વ માં ભાજપે કરેલા વિકાસના કામોની વાત કરી હતી
માધવપુર ખાતે આયોજિત સભા માં કેન્દ્રીય મંત્રી પરસોતમ રૂપાલા સાથે પોરબંદર ના સાંસદ રમેશભાઈ ધડુક, જિલ્લા ભાજપ પ્રમુખ કિરીટ ભાઈ મોઢવાડિયા સહિત કાર્યકરો હાજર રહ્યા હતા