રોટલા બેંક, સ્વસ્તિક ગૃપ અને લાલબત્તી વાળા મામાદેવ દ્વારા રક્તદાન કેમ્પ યોજાયો
ત્રણેય સંસ્થાઓના સંયુક્ત ઉપક્રમે આયોજિત રક્તદાન કેમ્પમાં 23 બોટલ રક્ત એકત્રિત થયું હતું. તમામ રક્તદાતાઓને લાલબત્તી વાળા મામાદેવ ટ્રસ્ટ દ્વારા ઈલેક્ટ્રીક વિના ચાલે તેવું બ્લેન્ડર, ડોક્યુમેન્ટરી ફાઈલ અને કાપડની બેગ રક્તદાતાઓને ભેટ સ્વરૂપે ગીફ્ટ આપવામાં આવી હતી.
રક્તદાન કરવા બદલ ત્રણેય સંસ્થાઓ દ્વારા રક્તદાતા ઓનો દિલથી આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો ભવિષ્ય માં આવો સહકાર રકત દાતાશ્રી તરફી મળતો રહેશે તેવી આશા સાથે…
ભાવસિંહજી હોસ્પિટલ માં આવતા દર્દી ઓ માટે માનવ સેવા એજ પ્રભુ સેવા સમજી ને જે બ્લડ ડોનેશન કેમ્પનું ત્રણ એ સંસ્થા દ્વારા આયોજન કરવામાં આવેલ તે બદલ ભાવસિંહજી હોસ્પિટલ દ્વારા દિલથી ત્રણ એ સંસ્થાનો આભર માનવામાં આવ્યો હતો 🙏🙏
{18/12/2022 રવિવાર}
🌹🌹જય લાલબત્તી વાળા મામાદેવ 🌹🌹
Please follow and like us:
CATEGORIES Porbandar