Watch “પોરબંદરમાં જિલ્લાગ્રામ વિકાસએજન્સી હેઠળની રાષ્ટ્રીય આજીવિકા મિશનયોજના અંતર્ગત ભરતી પ્રક્રિયા હાથધરાઈ” on YouTube
પોરબંદર માં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી હેઠળની રાષ્ટ્રીય આજીવિકા મિશન યોજના અંતર્ગત ભરતી પ્રક્રિયા હાથ ધરાઈ
જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી હેઠળની રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન યોજના અંતર્ગત તાલુકા લાઈવલીહુડ મેનેજર(૩) તથા આસિસ્ટન્ટ તાલુકા લાઈવલીહુડ મેનેજરની(૬) જગ્યાઓ આઉટસૉર્સ દ્વારા ભરવા માટે આજરોજ ઇન્ટરવ્યૂ પ્રક્રિયા હાથ ધરવામાં આવેલ. જેમાં NRLM હેઠળ ઘણા સમયથી ખાલી હતી તેવી જગ્યાઓ ભરવામાં આવશે.તેમ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી ના આજીવિકા મેનેજર જ્ઞાનદેવસિંહ ચુડાસમા એ જણાવ્યુ હતું
Please follow and like us:
CATEGORIES Porbandar
