સાગરપુત્ર સમન્વય સંસ્થાના પ્રમુખ ના જન્મદિવસે રાહતદરે ચોપડા વિતરણ કરાયું
શ્રી સાગરપુત્ર સમન્વય સંસ્થા પોરબંદર તથા લીઓ પાયોનીયર ક્લબ દ્વારા સામાજિક શૈક્ષણિક સેવાકીય, આંખ ના મોતિયા ના ઓપરેશન પોરબંદર માં જ કરાવી આપે છે લોક સેવા કરી ક્ષેત્રે સંસ્થા ના પ્રમુખ પ્રવિણભાઇ ખોરાવા પોતાના જન્મદિવસ નિમિત્તે વિવિધ પ્રવૃતિઓ સાથે રાહતદરે ચોપડા વિતરણ કરવામાં આવ્યું હતું પ્રમુખ પ્રવિણભાઇ ખોરાવા, ગુજરાત પ્રદેશ ભાજપ માછીમાર સેલ સંયોજક મહેન્દ્રભાઈ જુંગી, પોરબંદર સમસ્ત ખારવા જ્ઞાતિ ના પુવૅ પ્રમુખ હરજીભાઇ કોટીયા, સાથે સંસ્થા ના મેમ્બર્સ હાજર રહ્યા હતા
Please follow and like us: