વાવાઝોડા ના પગલે પોરબંદર પોલીસ સ્ટાફ દ્રારા નીચાણવાળા વિસ્તારમાં લોકોને સાવચેત કરાયા


તા.૦૮/૦૬/૨૩
પોરબંદર જિલ્લામાં બિપરજોય ચક્રવાત(વાવાઝોડા) અનુસંધાને પોરબંદર પોલીસ સ્ટાફ દ્રારા માધવપુર, નવીબંદર, ગોસા, પોરબંદર, સુભાષનગર, મિયાણી દરિયા કાંઠા વિસ્તારમાં રહેતા લોકો તથા માછીમારો ને એકઠા કરી જેમાં માછીમારો દરીયામાં કરંટ હોય જેથી દરીયો ન ખેડવા અંગે સુચનાઓ આપવામાં આવી.તથા જરૂરી પડ્યે દરીયા કાંઠાના નીચાણ વાળા વિસ્તારો સુચના મળ્યે ખાલી કરી અલગ રહેઠાણ ની સરપંચ દ્રારા સુવિધા કરવી.તેમજ દરીયાકાંઠા નજીક ન જવા અંગેની સુચનાઓ આપવામાં આવી.તેમજ બિપરજોય ચક્રવાત થી કેવી રીતે સાવચેત રહેવુ તે બાબતે ની સુચનાઓ આપવામાં આવી.

Please follow and like us:
Spread the love
CATEGORIES

COMMENTS

Wordpress (0)
Disqus ( )
error: Content is protected !!