Watch “સંત શિરોમણી બાબુજતીબાપુની જગ્યા શ્રી શિવ શક્તિ આશ્રમ છાંયામાં ભવ્યગુરુપૂર્ણિમા મહોત્સવ ઉજવાયો” on YouTube
સંત શિરોમણી બાબુજતીબાપુની જગ્યા
શ્રી શિવ શક્તિ આશ્રમ છાંયામાં ભવ્ય
ગુરુપૂર્ણિમા મહોત્સવ ઉજવાયો
હજારો લોકો એ દર્શન ભોજન નો લહાવો લીધો
સિધેશ્ચર મહાદેવ ના સાનિધ્ય માં સંત શિરોમણી પરમ પૂજ્ય શ્રી બાબુજતીબાપુની જગ્યા શ્રી શિવ શક્તિ આશ્રમ નવાપરા છાંયા ખાતે તા. ૩-૭-૨૦૨૩ સોમવાર ના ગુરુપૂર્ણિમા નિમિત્તે દર્શન પૂજન ભોજન મહા પ્રસાદી સહિતના ભવ્ય ધર્મોત્સવ નું આયોજન થયેલ હતું જેમાં હજારો ની સંખ્યા માં ધર્મ પ્રેમી ભાઈઓ બહેનો સહ પરિવાર મિત્ર મંડળ સાથે પધારીને દર્શન ભોજન પ્રસાદી લીધી હતી. ભક્તિસભર દિવ્ય વાતાવરણ માં ગુરુ કૃપા થી થયેલા આ આયોજનમાં શિવ શક્તિ આશ્રમ ના મહંત શ્રી ક્રિષ્નજતીબાપુ ગુરુ શ્રી બાબુજતીબાપુ તથા મોટી સંખ્યામાં સેવકો એ સેવા આપી હતી
Please follow and like us:
CATEGORIES Porbandar