પોરબંદરની જી એમ સી સ્કૂલમાં ગુરુપૂર્ણિમાની ઉજવણી

ગુરુપૂર્ણિમા પાવન દિવસે પોરબંદરની જીએમસી સ્કૂલમાં પણ ગુરુપૂર્ણિમાના દિવસ ની ઉજવણી કરવામાં આવી હતી અને વિદ્યાર્થીઓ દ્વારા ગુરુનું ભાવપૂજન કરવામાં આવ્યુ હતો અને જીએમસી સ્કૂલના વિદ્યાર્થીઓમાં ભણતર ગણતર અને જ્ઞાન સંસ્કારનું સિંચન કરનાર શિક્ષકોનું શબ્દોથી અને પુષ્પગુચ્છ દ્વારા ગુરૂ પૂજન કરીને સન્માનિત કરીએ વિદ્યાર્થીઓએ આશીર્વાદ મેળવ્યા હતા અને વિદ્યાર્થીઓને ગુરુપૂર્ણિમાનું મહત્વ પણ સમજાવ્યું હતું.

જીએમસી સ્કૂલના પ્રમુખ વિમલજી ઓડેદરા ટ્રસ્ટી દેવાભાઈ ભૂતિયા તથા શાળાના પ્રિન્સિપાલ નિશાબેન બાપોદરાએ બાળકોમાં ઉજવળ ભવિષ્ય માટે શુભેચ્છા પાઠવી હતી અને તમામ શિક્ષક ગણને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા

Please follow and like us:
Spread the love
CATEGORIES

COMMENTS

Wordpress (0)
Disqus (0 )
error: Content is protected !!