સૌરાષ્ટ્રમાં ભારે વરસાદને કારણે 21મી જુલાઈએ ભાવનગર ડિવિઝનની કેટલીક ટ્રેનોને અસર થશે


સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં જેમ કે મીટરગેજ સેક્શનમાં વેરાવળ-સવની, સાસણગીર-વિસાવદર, પ્રાચી-તાલાલા અને બ્રોડગેજમાં લીલીયા મોટા-દામનગર વચ્ચે અનેક જગ્યાએ પાટા ધોવાઈ ગયા છે, સતત મોનીટરીંગ કરવામાં આવી રહ્યું છે, રીપેરીંગની કામગીરી ચાલુ છે. રેલવે પ્રશાસન દ્વારા ટ્રેનોને સમયસર દોડાવવાના તમામ શક્ય પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ભાવનગર રેલ્વે મંડળના સીનિયર ડીસીએમ શ્રી માશૂક અહમદના જણાવ્યા મુજબ, 21 જુલાઈ, 2023 ના રોજ કેટલીક ટ્રેનોને અસર થશે, જેનું વિગતવાર વર્ણન નીચે મુજબ છે:-
21.07.2023 ના રોજ સંપૂર્ણપણે રદ કરાયેલી ટ્રેનો

  1. ટ્રેન નંબર 09532 જૂનાગઢ – દેલવાડા (મીટરગેજ ટ્રેન)
  2. ટ્રેન નંબર 09296 દેલવાડા – જૂનાગઢ (મીટરગેજ ટ્રેન)
  3. ટ્રેન નંબર 09508 અમરેલી – વેરાવળ (મીટરગેજ ટ્રેન)
  4. ટ્રેન નંબર 09505 વેરાવળ – અમરેલી (મીટરગેજ ટ્રેન)
  5. ટ્રેન નંબર 09295 વેરાવળ – દેલવાડા (મીટરગેજ ટ્રેન)
  6. ટ્રેન નંબર 09291 વેરાવળ – અમરેલી (મીટરગેજ ટ્રેન)
  7. ટ્રેન નંબર 09531 દેલવાડા – જૂનાગઢ (મીટરગેજ ટ્રેન)
  8. ટ્રેન નંબર 09539 અમરેલી – જૂનાગઢ (મીટરગેજ ટ્રેન)
  9. ટ્રેન નંબર 09292 અમરેલી – વેરાવળ (મીટરગેજ ટ્રેન)
  10. ટ્રેન નંબર 09540 જૂનાગઢ – અમરેલી (મીટરગેજ ટ્રેન)
  11. 21.07.2023 ના રોજ બાંદ્રા ટર્મિનસથી ઉપડનારી ટ્રેન નંબર 22989 બાંદ્રા – મહુવા સુપરફાસ્ટ સંપૂર્ણ રીતે રદ રહેશે.
  12. ટ્રેન નંબર 19571 રાજકોટ-પોરબંદર (બ્રોડગેજ ટ્રેન)
  13. ટ્રેન નંબર 09511 પાલિતાણા-ભાવનગર (બ્રોડગેજ ટ્રેન)
  14. ટ્રેન નંબર 09512 ભાવનગર-પાલિતાણા (બ્રોડગેજ ટ્રેન)
  15. ટ્રેન નંબર 19209 ભાવનગર-ઓખા (બ્રોડગેજ ટ્રેન)
  16. ટ્રેન નંબર 19251 વેરાવળ-ઓખા (બ્રોડગેજ ટ્રેન)
  17. ટ્રેન નંબર 19572 પોરબંદર-રાજકોટ (બ્રોડગેજ ટ્રેન)
  18. ટ્રેન નંબર 09584 મહુવા-ધોલા (બ્રોડગેજ ટ્રેન)
  19. ટ્રેન નંબર 09529 ધોલા-મહુવા (બ્રોડગેજ ટ્રેન)
  20. 20.07.2023 ના રોજ મહુવા થી ઉપડનારી ટ્રેન નંબર 22994 મહુવા-બાન્દ્રા સુપરફાસ્ટ સંપૂર્ણ રીતે રદ્દ રહેશે.
    માશૂક અહમદ
    વરિષ્ઠ મંડલ વાણિજ્ય પ્રબંધક
    પશ્ચિમ રેલવે‚ ભાવનગર મંડલ
Please follow and like us:
Spread the love
CATEGORIES

COMMENTS

Wordpress (0)
Disqus ( )
error: Content is protected !!