પોરબંદર જિલ્લા પંચાયત ચૂંટણીમાં કમળ ખીલ્યું 18 માંથી 16 બેઠક પર કમળ અને 2 બેઠક પર કોંગ્રેસ

પોરબંદર જિલ્લા પંચાયત ચૂંટણીમાં કમળ ખીલ્યું 18 માંથી 16 બેઠક પર કમળ અને 2 બેઠક પર કોંગ્રેસ

પોરબંદર જીલ્લા પંચાયત
કુલ બેઠક -૧૮ બેઠક ભાજપ-૧૬-કોંગ્રેસ ૨
બેઠક –. વિજેતા ઉમેદવાર. -પક્ષ
અડવાણા –મંજુબેન વનરાજ કારાવદરા –ભાજપ
અમરદળ –હેમતભાઈ દેવાભાઈ ડોડીયા –ભાજપ
બખરલા-રીદ્ધીબેન અરશી ખુંટી –ભાજપ
બળેજ-ઠેબાભાઈ પાતાભાઈ ચૌહાણ –કોંગ્રેસ
ચૌટા-કારીબેન જગમાલભાઈ વરુ-ભાજપ
દેગામ – ભુરાભાઈ  ખીમાભાઈ કેશવાલા –ભાજપ
ફટાણા –જયશ્રીબેન કૃષ્ણભાઈ કારાવદરા –ભાજપ
કડછ –પરબત મસરી પરમાર –ભાજપ
ખાગેશ્રી –મહેન્દ્રભાઈ મોહનભાઈ સંતોકી –ભાજપ
ખીરસરા –લક્ષ્મીબેન સાંગાભાઈ મોરી-ભાજપ
કોટડા –કનકલતાબેન કેશુભાઈ પરમાર-ભાજપ
માધવપુર –ભારતીબેન શાંતિલાલ ભુવા-ભાજપ
મહિયારી –રમેશ ભનુભાઈ ઓડેદરા-મોઢવાડા
મોઢવાડા –મંજુબેન ભરતભાઈ મોઢવાડિયા –કોંગ્રેસ
ઓડદર-હીરીબેન લક્ષ્મણભાઈ મોરી-ભાજપ
રાણા કંડોરણા -૧ જયેશભાઈ લલીતભાઈ ભૂતિયા –ભાજપ
રાણા કંડોરણા -૨ ગોપાલ ભીમજી કોઠારી –ભાજપ
વિસાવાડા –આવડાભાઈ વિરમભાઇ ઓડેદરા-ભાજપ    

Please follow and like us:
Spread the love
CATEGORIES

COMMENTS

Wordpress (0)
Disqus ( )
error: Content is protected !!