દુઃખદ.અવસાન….દુલીપ સ્કૂલ ઓફ ક્રિકેટ ના મુખ્ય કોચ રામભાઈ ઓડેદરા નું દુઃખદ અવસાન
દુઃખદ.અવસાન….દુલીપ સ્કૂલ ઓફ ક્રિકેટ ના મુખ્ય કોચ,રણજી ટ્રોફી સૌરાષ્ટ્ર ટીમ અને દુલીપ ટ્રોફી ના ભૂતપૂર્વ કેપ્ટન શ્રી રામ ઓડેદરા નું આજરોજ અવસાન થયુ છે…સદગત રામભાઇ ફાસ્ટ બોલર અને વન ડાઉન બેટિંગ કરતા હતા તેમના હાથ નીચે ઘણા યુવાનો ક્રિકેટ શીખ્યા….છેલ્લા વર્ષોમાં તેમને પેરાલિસિસનો હુમલો ઘાતક નીવડ્યો… પ્રભુ તેમના આત્માને શાંતિ આપે.
Please follow and like us: