ખાડે ગયું પોરબંદર !
હાલ નેતા ઓ ચૂંટણી પ્રચાર માં વ્યસ્ત ત્યારે પોરબંદર માં ઠેર ઠેર ખાડા થી .લોકો ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે. કોઈ મોટા રાજકારણી કે મુખ્ય મંત્રી શહેર માં આવવાના હોય ત્યારે તાત્કાલિક રોડ બની જાય છે ( ઉદાહરણ માધવપુર ના મેળા સમયે પોરબંદર શહેર થી માધવપુર જતા રોડ યુધ્ધ ના ધોરણે બનતા હતા ).કામ કરશો તો મત મળશે ..હવે નાગરિકો પણ સમજે છે. કમલાબાગ પાસે રોજ અનેક અકસ્માત થઈ રહ્યા છે.ત્યારે હવે નેતાઓ નાગરિકો ના મોત ની રાહ જોવે છે કે મત ની રાહ જોવે છે!

Please follow and like us:
CATEGORIES Porbandar
