કુડો ઓપન સ્ટેટ ટુર્નામેન્ટ 2023 માં પોરબંદર એક્સ્ટ્રીમ ફિટનેસ કેરના બાળકોની પસંદગી

ફિલ્મસ્ટાર અક્ષય કુમાર ના સીધા માર્ગદર્શન માં માર્શલઆર્ટ્સ ના વિકાસ માટે ચાલતી સંસ્થા કુડો ઇન્ટર નેશનલ ફેડરેશન ઓફ ઇન્ડિયા ના ના પ્રેસિડેન્ટ હાંસી મેહુલ વોરા ના સીધા માર્ગદર્શનમાં ગુજરાત સ્પોર્ટ્સ કુડો એસોસિએશન દ્વારા કુડો ઓપન સ્ટેટ ટુર્નામેન્ટ 2023 નું આયોજન સુરત મુકામે થયેલ છે જેમાં કુડો એસોસિએશન પોરબંદર ના બાળકો શ્રેષ્ઠ પ્રદર્શન સાથે પસંદગી પામેલ છે .
પસંદગી પામનાર વિદ્યાર્થીઓ.

અંડર ૧૯ ગ૯ર્સ

  • વજન ૫૦ ઉપર
    ૧. દવે રાધિકા સુરેશકુમાર.

અંડર ૧૫ ગ૯ર્સ

  • વજન ૬૫ ઉપર
    ૨. વાઘેલા આનંદી ચંદ્રેશભાઈ

અંડર ૧૪ ગ૯ર્સ

  • વજન ૬૦ ઉપર
    ૩. મદલાણી આંશી રાજાભાઇ

અંડર ૧૧ ગ૯ર્સ

  • વજન -૨૭ કિલોથી નીચે
    ૪. રાઠોડ ત્રિક્ષા અમિતભાઈ

અંડર ૧૭ બોયર્સ

  • વજન ૪૮ થી ઉપર
    ૫. બામણિયા આકાશ સંજયભાઈ

અંડર ૧૫ બોયર્સ

  • વજન ૫૮ થી ઉપર
    ૬. ઓડેદરા વિરાટ વિપુલભાઇ

અંડર ૧૪ બોયર્સ

  • વજન – ૩૯ કિલો
    ૭. ચોટાઇ ૨ૂદ્ર તેજસભાઈ

અંડર ૮ બોટર્સ

  • વજન – ૨૪ કિલો
    ૮. ગોસાઇ ત્રિતાર્થ રવિભાઇ

આ તમામ વિદ્યાર્થીઓને કુડો એસોસિએશન પોરબંદર ના પ્રેસિડેન્ટ કેતન કોટિયા , સેક્રેટરી સુરજ મસાણી અને કોચ મહેશ મોતીવરસ એ શુભેચ્છાઓ પાઠવેલ છે.

Please follow and like us:
Spread the love
CATEGORIES

COMMENTS

Wordpress (0)
Disqus ( )
error: Content is protected !!