સામૂહિક આરોગ્ય કેન્દ્ર રાણાવાવ ખાતે નારી વંદના મહોત્સવ ૨૦૨૩ નું વિશેષ આયોજન
સામૂહિક આરોગ્ય કેન્દ્ર રાણાવાવ ખાતે નારી વંદના મહોત્સવ ૨૦૨૩ નું વિશેષ આયોજન સરકાર નાં આરોગ્ય ક્ષેત્રે વિશેષ કાર્યક્રમ અંતર્ગત અને અધિક્ષક ડો. વંદના બેન ઓડેદરા નાં અધ્યક્ષતા હેઠળ આજરોજ સામૂહિક આરોગ્ય કેન્દ્ર રાણાવાવ જી પોરબંદર ખાતે ” નારી વંદના મહોત્સવ ૨૦૨૩ ” નાં ઉજવણી નાં ભાગ રૂપ તાલુકા કક્ષાએ
તમામ CHC UPHC અને PHC ખાતે સ્ત્રી રોગ નિદાન કેમ્પ માં એનિમિયા, , આર્યન ફોલીક એસિડ ટેબ્લેટ વિતરણ, Menstrual hygiene, બી. એમ. આઈ, હિમોગ્લોબીન એચ આઇ વી, હિપેટાઇટસ બી, તપાસ આરોગ્ય તપાસ વગેરે
આયુષ્માન ભારત કાર્ડ અને આભા કાર્ડ ઇસ્યુ કરવાની કાર્યવાહી
ફિટ ઈન્ડિયા થીમ મુજબ bicycle રેલી CHO કક્ષાએ (સમય: સવારે ૯ કલાક) આ સાથે contraceptive awareness, જેવા વિષય ને આવરી ને આઇ. ઇ.સી પ્રચાર પ્રસાર થી માહિત ગાર કરવામાં આવેલ હતી. આવી વિશેષ પ્રવૃત્તિ અને કાર્યક્રમ માટે સામૂહિક આરોગ્ય કેન્દ્ર રાણાવાવ નાં તમામ વિભાગ જેમકે ઓ પી ડી, એન સી ડી, આઇ સી ટી સી, ટીબી, લેબ , ફિઝિયોથે રેપી, ડેન્ટલ વિભાગ સહ તમામ મેડિકલ ઓફિસર અને સ્ટાફ ની સાથે અત્રે નાં અધિક્ષક ડો વંદના બેન ઓડેદરા દ્વારા માર્ગદર્શન સહકાર અને જહેમત થી સમગ્ર કાર્યક્રમ સફળ બનાવવા માં આવ્યો હતો.