રાજ્ય કક્ષાની ટેકવોન્ડો સ્પર્ધામાં પોરબંદરના વિદ્યાર્થીઓનું ઉત્કૃષ્ઠ પ્રદર્શન

રાજ્ય કક્ષાની શાળાકીય ટેકવોન્ડો સ્પર્ધા માં પોરબંદર એક્સ્ત્રિમ્ માર્શલાર્ટ્સ એન્ડ ફિટનેસ એકેડમી ના વિદ્યાર્થીઓનું ઉત્કૃષ્ઠ પ્રદર્શન
તાજેતર માં રાજ્યકક્ષાની શાળાકીય સ્પર્ધા નું આયોજન સુરત મુકામે થયેલ હતું જેમાં પસંદગી પામનાર ગર્લ્સ – બોયઝ સ્પર્ધકો
અં-14 બોયઝ
નિર્મલ કેશવાલા
સુરજ ડાંગર
સાગર ખુંટી
પાર્થિવ રાઠોડ
અં-17 બોયઝ
મંથન સોલંકી
આકાશ બામણીયા
પ્રિન્સ મંડોરા
જય બાલસ
અં-19 બોયઝ
પ્રિયાંક સલેટ
અં-17 ગર્લ્સ
રાધિકા દવે
જાનવી પાનખણીયા
આયુષી ગોહિલ
તપસ્યા મસાણી
રહ્યા હતા જેમાં
રેન્ક:-
અંડર 17 બોયઝ
3rd- જય બાલસ
અન્ડર 19 બોયઝ
3rd- પ્રિયાંક સલેટ
અન્ડર 17 ગર્લ્સ
3rd- તપસ્યા મસાણી
આ તમામ વિદ્યાર્થીઓને માર્શલ આર્ટ્સ નિષ્ણાત કેતન કોટિયા,સૂરજ મસાણી,મહેશ મોતિવરસ,સુનિલ ડાકી,અંજલિ ગંધ્રોકિયાએ શુભેચ્છા પાઠવેલ…
Please follow and like us:
