ફાઇબર ગ્રુપ ઓફ પોરબંદર દ્વારા રક્તદાન કેમ્પ યોજાયો
ફ
ાઇબર ગ્રુપ ઓફ પોરબંદર તેમજ
પટેલ એકેડેમી, રીઝવાન ફાઉન્ડેશન,
માય છોટા સ્કુલ પોરબંદર દ્વારા
કરવા માટે 26/11 મુંબઈ આતંકી હુમલા માં શહીદ થયેલા વીર જવાનો ને શ્રદ્ધાંજલિ અર્પણ
એક રક્તદાન કેમ્પ નું આયોજન કરવામાં આવેલ આ કેમ્પમાં રક્તદાતાઓ એ રક્તદાન કરી સરો એવો સહયોગ આપ્યો એ બદલ બધાનો ખુબ ખુબ આભાર🙏🏻
ખાસ હાજરી આપી રક્તદાતાઓ ને પ્રોત્સાહન આપનાર
શ્રી પોરબંદર ખારવા સમાજના વાણોટ
પવનભાઈ શિયાળ અને પંચપટેલશ્રીઓ
પુર્વ વાણોટ દિલીપભાઈ લોઢારી
પોરબંદર પીલાણા એસોસિએશન ના પ્રમુખ ભાસ્કરભાઈ પાંજરી
પોરબંદર ફિશ સપ્લાયર્સ એસોસિએશન ના પ્રમુખ હર્ષિતભાઈ શિયાળ,
પોરબંદર ના ડોક્ટરઓ
ડો. સિધ્ધાર્થસિંહ જાડેજા,
ડો. પ્રિતીબેન જાડેજા,
ડો. જયભાઈ લાખાણી,
ડો. કેવલભાઈ પાંજરી,
ડો. કમલકાંતભાઈ બરીદુન,
ડો. અમિતભાઈ રાઠોડ,
ડો. કુલદિપસિંહ જાડેજા,
ડો. રૂબિના જોખીયા,
સાગર રત્ન વિકાસ સંધના
દિપકભાઈ જુંગી, જગદીશભાઈ જુંગી,
સીમા જાગરણ મંચ સૌરાસ્ટ્ર સંયાજક
શ્રી વિનોદભાઈ કોટીયા,
સંયોજક, ગુજરાત પ્રદેશ ભાજપ માછીમાર સેલ,
પુર્વ સંગઠન મંત્રીશ્રી મહેન્દ્રભાઈ જુંગી,
સહકાર ભારતી સૌરાષ્ટ્ર સંયોજકશ્રી ભરતભાઈ મોદી,
પોરબંદર જીલ્લા યુવા ભાજપના પુર્વ પ્રમુખશ્રી અજયભાઈ બાપોદરા
પોરબંદર જીલ્લા યુવા ભાજપના પ્રમુખશ્રી
લક્કીરાજસિંહ વાળા અને ટીમ,
આયોજક:
ફાઈબર ગ્રુપ ઓફ પોરબંદરના
હિતેશભાઈ ખોરાવા, હિરેનભાઈ જુંગી, હર્ષિતભાઈ શિયાળ, રાજેશભાઈ સોનેરી, અનિલભાઈ લોઢારી, પિયુશભાઈ કોટીયા, જયેશભાઈ કાટેલીયા, તુષારભાઈ પાંજરી, વિજયભાઈ મઢવી, હિતેશભાઈ શિયાળ, ભાવિનભાઈ જુંગી, રાહુલભાઈ વાંદરીયા, રાજ મોતીવરસ, રણજીતભાઈ પાદરીયા, હસમુખભાઈ કોટીયા,
પટેલ એકેડેમી ના
પ્રો. ડો. ધવલભાઈ આરદેશાણા,
માય છોટા સ્કુલ પોરબંદર ના
સર મયુરભાઈ કુહાડા
રીઝવાન આડતિયા ફાઉડેસન ના
દર્શનભાઈ પઢિયાર