શ્રી દશનામ ગોસ્વામી સમાજ પોરબંદર નું સ્નેહમિલન ૨૦૨૩ સાથે ૩૧’મુ પાઠપૂજન કાર્યક્રમ સંપન્ન
🎊🎊🎊🎊🎊🎊🎊🎊🎊🎊
*તા.૨૭/૧૧/૨૦૨૩ સોમવાર કાર્તિકી પૂનમ સાંજે ૫ વાગ્યે પાવન સ્થળ :~શ્રી દશનામ ગોસ્વામી છાત્રાલય સુતારવાડા*
🐚🐚🐚🐚🐚🐚🐚🐚🐚
*ૐ નમો નારાયણ 🙏🏻 સવૅ જ્ઞાતિજનો ને નવાવર્ષની હાર્દિક શુભકામનાઓ સાથે *HAPPY NEW YEAR 🎊ની વઘામણી એ શ્રી પોરબંદર દશનામ ગોસ્વામી સમાજ નું સ્નેહમિલન સાથે ૩૧” માં શક્તિ પાઠપૂજન ના દિવ્ય અને ભવ્ય પ્રસંગે પોરબંદરના સુપ્રસિદ્ધ ક્લબ રાસોત્સવ મેગા ફાઈનલ 2023 માં સમાજના પ્રતિભાશાળી 21 યુવક યુવતીઓ હજારો ખેલૈયાઓ વચ્ચે શ્રમ ખંત સાથેની કળા માં પારંગત શ્રેષ્ઠ ખેલૈયા બન્યા તથા એક યુવક પુલટેબલ સ્નુકર ચેમ્પિયન ના વિજેતા યુવક દ્વારા હજારો હરીફ વચ્ચે સન્માનિત શિલ્ડ અને પારિતોષિક પ્રાપ્ત કરી દશનામ ગોસ્વામી સમાજનું ગૌરવ અપાવવા બદલ *ગોસ્વામી ગૌરવ*સન્માનિત પત્ર સાથે સપ્રેમ ભેટ આપી સન્માનિત કરાયા બહેનો માટે લોકપ્રિય રાસ ગરબાના સુમધુર સંગીત સાગર Dj દ્વારા પ્રસ્તુત કરાયું ઉપસ્થિત 30 નાના ભૂલકાઓને નવાવર્ષની સપ્રેમ ભેટ અર્પણ કરી બાળકોને ખુશી વહેંચી શ્રી મહાકાળી માતાજીની મહાઆરતી કષ્ટનાશક જ્યોત પાઠદશૅન સાથે હાઉસફુલ સંખ્યામાં જ્ઞાતિજનોના મહેરામણ એ સમુહ પ્રસાદી ગ્રહણ કરી સંગઠન સમર્પણ સાથે ભક્તિભાવ ના સહજ મનોભાવે તન મન ધન થી સહયોગ દ્વારા સંપૂર્ણ કાર્યક્રમને સંતોષજનક સુખદ સંપન્ન કરવા સહકાર આપી સતત 31 મહીનાથી શ્રી દશનામ ગોસ્વામી શક્તિ પાઠ પૂજન સમિતી પોરબંદર ની કોઈપણ પદ હોદા કે પ્રસંશા વગર સમાજ ના વિકાસલક્ષી સવોતમ નિસ્વાર્થ ઘમૅસેવા ની ઘનિષ્ઠ નોંઘ સાથે અમોને ઉત્સાહિત સાથે પ્રોત્સાહિત કરવા બદલ અમો ઉપસ્થિત જ્ઞાતિજનો ને સાઘુવાદ સહહ્રદય પુવૅક આભાર વ્યક્ત કરાયો*💐
*શ્રી દશનામ ગોસ્વામી શક્તિ પાઠ પૂજન સમિતિ પોરબંદર ના ૐ નમો નારાયણ*