સરકારી પોલીટેકનીક, પોરબંદર કૉલેજ ખાતે 30 ડીસેમ્બરે ભૂતપૂર્વ વિદ્યાર્થીઓની બેઠક નું આયોજન

સરકારી પોલીટેકનીક, પોરબંદર કૉલેજ ખાતે 30મી ડીસેમ્બર, 2023 ના રોજ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓની બેઠક નું આયોજન કરવામાં આવેલ છે. આ પ્રસંગે જૂના સમયની યાદ તાજી કરવા, સ્મૃતિ માર્ગ પર ચાલવા, ભવિષ્ય વિશે વાત કરવા અને આપની સફળતાની વાર્તાઓ અમારી સાથે શેર કરવા અલૂમની મીટ-2023 માં ભાગ લેવા માટે આ સંસ્થા ના તમામ ભૂતપૂર્વ વિધાર્થીઓ આમંત્રિત કરતાં અમને અત્યંત આનંદ, વિશેષાધિકાર અને સન્માનની લાગણી થાય છે. કૃપા કરીને આપનુ આગમન Registration Form link https://bit.ly/3Rhf8IR પર તારીખ 25-12-2023 સુધીમાં સુનિશ્ચિત કરશો, તેમજ આપના સહ અધ્યાયી અને આપના ક્લાસમેટ ને જણાવાવાનું ચૂકશો નહી.
તારીખ: 30/12/2023 સમય: બપોરે 3:00 વાગ્યાથી થી શરૂ.
સ્થળ: સરકારી પોલીટેકનીક, પોરબંદર
આચાર્યશ્રી, સરકારી પોલીટેકનીક, પોરબંદર.

Please follow and like us:
Spread the love
CATEGORIES

COMMENTS

Wordpress (0)
Disqus ( )
error: Content is protected !!