ભારત વિકાસ પરિષદ સોમનાથ દ્વારા નીકળેલ સાયકલ યાત્રાનું પોરબંદર શાખા દ્વારા સ્વાગત કરાયું
સોમનાથ થી દ્વારકા સુધી 220 કિમિ સાયકલ યાત્રામાં 18 સાયકલ યાત્રીઓ જોડાયા
ભારત વિકાસ પરિષદ દ્વારા નીકળેલ 220 km ની સાયકલ યાત્રા આજે પોરબંદર પહોંચી હતી જ્યાં ચોપાટી ગ્રાઉન્ડ ખાતે પોરબંદર ભારત વિકાસ પરિષદ શાખા દ્વારા પુષ્પગુચ્છ દ્વારા તમામ સાયકલ યાત્રીઓનો નું ઉમળકા ભેર સ્વાગત કરવામાં આવ્યું હતું અને સાયકલ યાત્રામાં જોડાયેલ 18 જેટલા સાયકલ યાત્રીઓ માટે ભારત વિકાસ પરિષદ પોરબંદર શાખા તરફથી ફ્રુટ અને જ્યુસની વ્યવસ્થા કરવામાં આવી હતી અને આગળની યાત્રા માટે અભિનંદન પાઠવવામાં આવ્યા હતા
Please follow and like us: