શિવરાત્રી નિમિતે પોરબંદર લોહરાણા યુવાસેના દ્વારા ૨૧ લિટર દૂધ થી મહાદેવ ને અભિષેક અને ૧૫૧ લિટર દૂધ જરૂરીયાતમંદ બાળકો ને વિતરણ કરાયુ
શિવરાત્રિના પાવનપર્વ નિમિતે લોહરાણા યુવા સેના દ્વારા રેલ્વે સ્ટેશન પાસે આવેલા ભીમનાથ મહાદેવના મંદિરે ખાતે ત્રંબકમ-હોમા , આહુતિ અને મહામૃતયુંજય ના જાપ નું આયોજન કરાયું હતું .
૨૧ લિટર દૂધ થી મહાદેવ ને અભિષેક અને ૧૫૧ લિટર દૂધ નું વિતરણ ગરીબ અને જરૂરીયાતમંદ બાળકો ને કરવામાં આવ્યું હતું .
આ કાર્યક્રમમાં જીલ્લા ભાજપ પ્રમુખ કિરીટભાઈ મોઢવાડીયા , ચેતનાબેન તિવારી , દીલિપભાઇ ધામેચા , યામિનીબેન ધામેચા , હર્ષિતભાઇ રૂઘાણી , યોગેશભાઈ પોપટ , મોહનભાઈ લાખાણી , વિજયભાઈ લાખાણી , દેવાન્ગ હીન્ડોચા , પંકજ ચંદારાણા , બર્ડાઈ બ્રહ્મસમાજ પ્રમુખ ધવલભાઈ જોષી , વિકાસભાઇ જોષી , માહી ગ્રુપના પ્રમુખ કમલભાઈ ગોસલીયા , મહિલા ગ્રેજ્યુએટ ક્લબના પુર્વપ્રમુખ માલતિબેન કક્કડ , સ્મિત જોગિયા .
તેમજ
હાર્દિક રાજા , નિકુંજ પંચમતિયા , હાર્દિક ગોકાણી , જય કક્કડ , હાર્દિક પાબારિ , અનિલ કોટેચા , ચિંતન લાખાણી , નિરવ લાખાણી , વિરાજ રાજા , મિલન મજીઠીયા , નિશિત કારિયા , હિરેન મોદી , ઘવલ થાનકી , યોગેશ કોટેચા , ભાર્ગવ મજીઠીયા , પ્રમય દત્તાણી વગેરે ઉપસ્થિત રહ્યા હતા .