શિવશક્તિ આશ્રમમાં બિરાજતા શ્રી સિદ્ધેશ્વર મહાદેવને વિશેષ ત્રિરંગા શણગાર કરાયો


આજે તા ૨૬ જાન્યુઆરી પ્રજાસત્તાક પર્વ નિમિતે શ્રી શિવ શક્તિ આશ્રમ છાંયામાં બિરાજતા શ્રી સિદ્ધેશ્વર મહાદેવ તથા પૂજ્ય સંત શિરોમણી શ્રી બાબુજતીબાપુની પ્રતિમાને આશ્રમના મહંત શ્રી ક્રિષ્નજતીબાપુના માર્ગદર્શન હેઠળ વિશેષ ત્રિરંગા શણગાર કરવામાં આવ્યો હતો આ તકે બહોળી સંખ્યામાં ધર્મપ્રેમીઓએ દર્શન પૂજનનો લહાવો લીધો હતો
Please follow and like us:
