પોરબંદર ના રાષ્ટ્રપ્રેમીઓ દ્વારા ભારત માતા પૂજનનું આયોજન કરાયું

આજે 26 મી જાન્યુઆરી પ્રજાસત્તાક દિવસ નિમિત્તે પોરબંદર ના રાષ્ટ્રપ્રેમીઓ દ્વારા ભારત માતા પૂજનનું આયોજન કરાયું હતું જે અંતર્ગત પોરબંદર ના છાંયા વિસ્તારમાં પણ ભારત માતા પૂજન નું આયોજન કરવામાં આવ્યું હતું છાંયા વિસ્તારમાં રહેતી મહિલાઓ એ ભારત માતાનું પૂજન કરી અનોખો રાષ્ટ્ર પ્રેમ વ્યક્ત કર્યોં હતો.
Please follow and like us:
CATEGORIES Porbandar
