જાણો પોરબંદર ના મહિલાની સાહસ થી સફળતા ની વાત

https://youtu.be/vZtG5R3NYtU?feature=shared

જુઓ વિડિઓ

નમસ્કાર મિત્રો આજે વાત કરવી છે સાહસથી સફળતા તરફની સફળતા સામાન્ય માણસોને નથી મળતી પરંતુ જે સાહસ કરે છે તેને સફળતા એક દિવસે જરૂર મળે છે તેનું શ્રેષ્ઠ ઉદાહરણ છે પોરબંદરના સપનાબેન, સપનાબેન કે જેમને લોકો મિતા બેન તરીકે પણ ઓળખે છે સપના બેન એટલે કે એવા મહિલા કે જેમને કુટુંબને આગળ લાવવા માટે 15 વર્ષ પહેલા એક નાનું એવું સ્ટાર્ટઅપ શરૂ કર્યું હતું અને માત્ર 20,000 રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ કરી પોરબંદરના કડિયા પ્લોટમાં નાનું એવું બ્યુટી પાર્લર શરૂ કર્યું હતું અને વર્ષો પહેલાં સપના બેને જોયેલું સપનું આજે સાકાર થઈ પોરબંદરના કમલાબાગ પાસે વર્ધમાન સ્ટોરની સામે આવેલ એપાર્ટમેન્ટના પ્રથમ માળે ક્રિમન બ્યુટી સલૂન તરીકે પોરબંદરમાં પ્રખ્યાત બન્યા છે સપનાબેન જણાવે છે કે 1995 ની સાલમાં જામનગરમાં તેમના પિતાના ઘરે લગ્ન પહેલાં એક બ્યુટી પાર્લર નો સામાન્ય કોર્સ કર્યો હતો આ કોર્સ જીવનમાં એટલો બધો મહત્વના રહ્યો કે આજે તેઓએ અનેક દીકરીઓને બ્યુટી પાર્લર ની ટ્રેનિંગ પણ આપી છે આજે પણ આપી રહયા છે અને દીકરીઓ પણ બ્યુટી પાર્લર ખોલી આત્મનિર્ભર બની છે અને બે વર્ષની પ્રેક્ટિસ કર્યા બાદ તેમના લગ્ન થઈ ગયા ને લગ્ન બાદ પોરબંદરના કડિયા પ્લોટ માં તેઓએ આ એક નાનકડા બ્યુટી પાર્લર તરીકે શરૂઆત કરી હતી અને 15 વર્ષ બાદ આજે ક્રિમન બ્યુટી સલૂન તરીકે સૌથી મોટો બ્યુટી સલૂન આવેલો છે જ્યાં તેઓ મહિલાઓ માટે વિવિધ બ્યુટી સેવાઓ આપી રહ્યા છે જેમાં આપવામાં આવતી સેવાઓમાં થ્રેડીંગ ,ઓલ ટાઈપ ઓફ વેક્સઝ ક્રીમ વેક્સ ,બ્રાઝિલ વેકસ, બીનવેક્સ,લીપો વેકસ આ ઉપરાંત ઓલ ટાઈપ ઓફ સ્કીન ટ્રીટમેન્ટ, ફેશિયલ ,ફુલ બોડી મસાજ મેનિક્યોર પેડિક્યોર તથા ઓલ ટાઈપ ઓફ હેર ટ્રીટમેન્ટ ,હેર સ્પા, હેડ મસાજ કેમિકલ ટ્રીટમેન્ટ, હેર કલર હેર કટ આ ઉપરાંત ઓલ ટાઈપ ઓફ મેકઅપ પણ કરે છે જે પણ ખૂબ જ વ્યાજબી ભાવે , હાલ લગ્નની સીઝન ચાલી રહી છે ત્યારે દુલ્હન માટે ખાસ બ્રાઇડલ પેકજ માત્ર 5500 થી શરૂ થાય છે સપનાબેન નું કહેવું છે કે ગ્રાહકો માટે તેઓ ખાસ હેર અને સ્કીનની કેર માટે અમે ટોટલી હોમ કેર પ્રોફેશનલ પ્રોડક્ટ નું સેલિંગ પણ કરીએ છીએ દરેક તહેવાર પર નવી નવી ઓફરો લઈને ગ્રાહક ની જરૂરિયાત મુજબ સેવા આપી ગ્રાહકને ખુશ રાખીએ છીએ આ ઉપરાંત દરેક તહેવારો અવનવી ઓફર લઈને આવીએ છીએ તો પોરબંદરની મહિલાઓએ ક્રિમન બ્યુટી સલૂનની એકવાર ચોક્કસ મુલાકાત લેવા જેવી છે. આજે જ સમ્પર્ક કરો 97372 32085 ,97233 19102

Please follow and like us:
Spread the love
CATEGORIES

COMMENTS

Wordpress (0)
Disqus ( )
error: Content is protected !!