પોરબંદર જિલ્લા સરકારી પુસ્તકાલય ના ફરજ નિષ્ઠ કર્મચારી  વશરામભાઈ બામણીયા ને અંજલિ

પોરબંદર જિલ્લા સરકારી પુસ્તકાલયના; ફરજ નિષ્ઠ કર્મચારી વશરામભાઈ બામણીયા (ઉમર૮૬) તે ચુનીલાલ, હેમેન્દ્રભાઇ , શોભનાબેન ,નયનાબેન, જ્યોત્સના બેન ના પિતા નું તાજેતરમાં નિધન થતા પોરબંદર શહેરના પ્રબુદ્ધ વાચક વર્ગમાં શોકનું નું મોજું ફરી વળી યુ છે. પોરબંદર જિલ્લા પુસ્તકાલયના ગ્રંથપાલ નિલેશભાઈ કરમુર ખંભાળિયા જિલ્લા પુસ્તકાલય ના હેમંત ભાઈ ડાંગર જાણીતા કેળવણીકાર ડો ઈશ્વરલાલ ભરડા ની ઉપસ્થિતિમાં તેમનાં નિવાસ સ્થાને મલેલી પ્રાર્થના સભામાં ધવલભાઈ બામણિયા જાણીતા તબીબી ડો ચાંચિયા, સાહિત્ય કારો સર્વે વજુ ભાઈ પુનાંણી, મનસુખ ભાઇ ઠાકર, મહેન્દ્ર ભાઇ વાળા, ખિમેશ ભાઇ થાનકી, ભરત ભાઈ રૂપાણી, ગગજી ભાઇ ગઢવી સમાજ અગ્રણી ડો હસમુખ ભાઇ પંડ્યા પ્રોફ પી.જી.ગણાત્રા, નાથા ભાઇ વિસા વાડિયા, રસિકભાઈ પઢિયાર ભીખુ ભાઇ ધર્મેશ ભાઇ મઢવી પર્યાવરણ પ્રેમી વિનુભાઈ વાળા, ભરતભાઈ રૂઘાણી, સહિત સાહિત્ય રશિકો તેમજ વાચક પ્રેમીઓ એ સદગતની નિયમિતતા. ફરજ નિષ્ઠા ગ્રંથાલય ના ૧૬૦૦૦ હજાર પુસ્તકો સ્મૃતિ, સ્વચ્છતા,સુઘડતા, તરીકે ની કાર્ય પ્રણાલી અને ગ્રંથાલય સેવા ની સરાહના કરી બે મિનિટ નું મૌન પાળી શોક સંદેશ પાઠવી શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવેલહતી

Please follow and like us:
Spread the love
CATEGORIES
TAGS

COMMENTS

Wordpress (0)
Disqus ( )
error: Content is protected !!