રાણા બોરડી પ્રાથમિક શાળાના શિક્ષક જયેશ રંગવાણી બેસ્ટ ટીચર એવોર્ડથી સન્માનિત
પોરબંદર જિલ્લાના શ્રી રાણા બોરડી પ્રાથમિક શાળાના શિક્ષક જયેશ મુરલીધરભાઈ રંગવાણીને નવ પ્રજ્ઞા ફાઉન્ડેશન દ્વારા ગ્લોબલ એચિવમેન્ટ બેસ્ટ ટીચર એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા.

Please follow and like us:
